અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
નં. સમક્ષ
પો.સ્ટે. ગુ.ર.નં.
ક્રિ. પ. અ. નં.
| ફરિયાદી | :- | શ્રી સરકાર |
| વિરૂદ્ધ | ||
| તોહમતદાર | :- |
બાબત :- પાસપોર્ટ અંગે એફિડેવિટ...
અમો નીચે સહિ કરનાર નામે
ઉ.વ., ધંધો-, ધર્મે- રહેઠાણ - અમદાવાદનાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
(૧)
અમો એફિડેવિટ કરનારની પાસે ભારતીય મૂળનો કે વિદેશી પ્રકારનો કોઈ પણ જાતનો પાસપોર્ટ ધરાવતા નથી જે આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ.
ઉપરોક્ત લખેલ તમામ હકીકત સાચી અને ખરી છે.
ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુનો બને છે જે અમો સારી રીતે જાણીએ છીએ.
Post a Comment