વકીલ મુલાકાત આપવા અંગે


વકીલ મુલાકાત આપવા અંગેની અરજી
એડવોકેટ : XYZ. વકીલ શ્રી નું નામ (G/XYZ/સનદ નંબર)
Mo. 972મોબાઇલ નંબર લખવો
સરનામું ઓફીસનું :
ઘરનું સરનામું :
કોર્ટ નું સરનામું
ટેબલ કે ચેમ્બર
નંબર સાથે
પ્રતિ શ્રી,
જેલ સુપ્રિટેન્ડન્ટ સાહેબ,
(જે જીલ્લાની જેલમાં આપવાનું હોય તે જેલનું જીલ્લાનું નામ) જેલ.
બાબત : વકીલ મુલાકાત આપવા અંગે...
અમો એડવોકેટની આપ સાહેબશ્રી ને નમ્ર અરજ છે કે, આપની જેલમાં રાખવામાં આવેલા કાચા કામના / પાકા કામના / પાસા કામના કેદી નામે...
4.
(આરોપી / કેદીનું પૂરેપૂરું નામ કોર્ટ કસ્ટડી રીપોર્ટ મુજબ )
5.
6.
પોલીસ સ્ટેશન
ગુન્હો જે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હોય તે પોલીસ સ્ટેશન / DRI / NCB / DCB / વિગેરે
ગુન્હા ર.નં.
FIR નંબર / સજાવાળા કેસમાં કેસ નંબર
ઇ.પી.કો. કલમ
ગુન્હો જે કાયદા મુજબ નોંધાયો હોય તે કાયદો અને તેની કલમો(NS NDPS / POCSO / ATRO / વિગેરે
કેદી પાસે થી કેસ અંગે ચર્ચા / વિગત વાર માહિતી મેળવવાની હોઇ વકીલ મુલાકાત કરાવી આપવા વિનંતિ.

Post a Comment

Previous Post Next Post