જામીનદાર તરીકે સ્વીકારવા અંગે


જામીનદાર તરીકે સ્વીકારવા અંગેની અરજી
અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
પોલીસ સ્ટેશન ગુ.ર.નં.
ક્રિ.પ.અ.નં. ૨૦
ક્રિ. કેસ નં.
ફરિયાદી :- શ્રી સરકાર
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત :- જામીનદાર તરીકે સ્વીકારવા અંગે...
અમો તોહમતદારના જામીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદર કામના તોહમતદારને નામદાર શરતોને આધીન રૂપિયા /- (પ્રત્યેક આરોપી )ના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હોઇ સદર કામના તોહમતદાર પાસે તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રિ અને બાંહેધરી સાથે અમો જામીન થવા સારું રાજી-ખુશી અને સંમત હોઇ અમોને રૂપિયા /- ના જામીનદાર તરીકે સ્વીકારવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post