કબ્જા સાથેનો ગીરો
સંવત તા. મહા સુદ/વદ ના વાર ને સને ૨૦૧૯ ના અંગ્રેજી દિને.
પ્રથમ પક્ષના ગીરો મુકનાર
(૧) શ્રી
ઉંમર વર્ષ ધંધો
રહેવાસી ગામ , તાલુકો ,
જિ. , ગુજરાત રાજ્ય
(ઉપરના ગીરો મુકનારના અર્થમાં તેમના વંશ વાલી વારસો તથા તેમની હેસિયતથી હક્ક દાવા કરનાર તમામ ઇત્યાદી પ્રતિનિયુક્ત કે પ્રતિનિધિ વિગેરેનો સમાવેશ ગણવાનો અને ગીરો મુકનારની વ્યાખ્યા સંદર્ભે અધિકૃત થયેલ ઇત્યાદિનો અર્થ સમજવો.)

ગીરો લેનાર
(૧) શ્રી
ઉંમર વર્ષ ધંધો
રહેવાસી ગામ , તાલુકો ,
જિ. , ગુજરાત રાજ્ય
બેંક / અન્ય સહકારી સંસ્થાના સ્થાપિત કોઈ નાણાકીય વ્યવહાર કરી શકનારી મંડળી યાની નાણા ધિરાનાર તરીકેનો વ્યવહાર કરનાર અધિકૃત સંસ્થા તર્ફે અધિકૃત મેનેજર યાની નાણા ધિરાનાર તરફ્ે અધિકૃત થયેલ અધિકારી (જેના અર્થમાં ધિરાનાર તરફ્ે, બેંક તરફ્ે વખતો વખતના સ્થાપિત કાયદાઓ તથા બેંક તરફ્ે સંસ્થા તરફ્ે અધિકૃત થતાં ધિરાણ અંગેના નિયમો, કાયદાઓ કે જે અંગે જે-તે સમયની કમિટી વ્યવસ્થાપકની સમિતીએ સ્થાપિત કરેલા કાયદાની નિયમોની જોગવાઈઓને સંધાણે અનુસંધાનથી ઉપસ્થિત થતા કાયદાકીય હક્કદાવા કરવા માટેના કે, નાણા વસુલ કરવા માટેના સરકારી કે અર્ધ-સરકારી કાયદાના હક્ક દાવા કરનાર સંબંધમાં અર્થ પ્રયોગ સમજવો.)

ઉપરોક્ત ગીરો મુકનાર પક્ષકાર અને ગીરો સ્વીકારનાર પક્ષકારો વચ્ચે જણાવેલ લોનની રકમનાં વ્યાજના સ્થાને તથા લોનની રકમ ભરપાઈ કરવાનાં સમય સુધી મિલકતનો કબ્જો ગીરોબખતથી ગીરો લેનારનાં કબ્જામાં, લીયનમાં આ લેખથી સુપ્રત થયેલ છે. અને કબ્જાનું સુપ્રત થયેલ છે. કબુલાત કરી ગીરો આપનાર લેન પેટેની વસુલાત માટે સ્વીકાર કબુલ મંજુર કરે છે. આ લેખથી ગીરો લેનાર બેંક, સંસ્થા કે અન્ય અધિકૃત થયેલ પક્ષકાર ગીરોની મિલકત હસ્તક કરવાનું લોન પેટે મુખત્યાર હક્કદાર રહે છે.
સબબ, લોનની રકમ ભરપાઈ થયેથી ગીરો સ્વીકારનારે ગીરો આપનારને ગીરો મુકેલ મીલકત રી-મોર્ગેજ કરી ગીરો મુકનારને કબ્જો કબુલાત આપી મિલકત સોંપણી કરી ગીરો માંથી મુક્ત કરી વચન અને નિયમોથી બંધાયેલ છે.
સબબ, લોનની રકમ ભરપાઈ થયેથી ગીરો સ્વીકારનારે ગીરો આપનારને ગીરો મુકેલ મીલકત રી-મોર્ગેજ કરી ગીરો મુકનારને કબ્જો કબુલાત આપી મિલકત સોંપણી કરી ગીરો માંથી મુક્ત કરી વચન અને નિયમોથી બંધાયેલ છે.
સબબ, મીલકત ગીરો આપનાર અને ગીરો લેનારની થયેલ આ લેખથી સમજૂતી અને અધિકૃત કાયદાથી કબુલ મંજુર બંધાઈએ છીએ અને બંધનમાં રહીએ છીએ. સદર લેખ મીલકતની અદલાબદલી થતી નથી કે વેચાણ થતી નથી. પરંતુ કબ્જાની સોંપણી બાબત ઉપર નાણાંકીય લોન સહાય પેટેનો એક ગીરોનો લેખ છે. જે બંને પક્ષકાર તરફ્ે તથા તેમનાં વંશ-વારસ તરફ્ે તેમનાં અધિકૃત નિયુક્ત કે નિયુક્ત પામેલ પ્રતિનિધિ, એસાઈની કે હક્કદાવેદાર ઉભા કરેલ કે થનારે સૌને બંધનકર્તા રહેશે સહી. જે બન્ને પક્ષકારને કબુલ મંજુર અને બંધનકર્તા છે. સહી.
બોજામાં મુકેલ મિલકતનું વર્ણન
મોજે ગામ/શહેર , તા. જિ.
રે. સર્વે નં. ના પ્લોટ નં. ઉપર આવેલ મકાન નંબર સીટી સર્વે નં. નગર પાલિકા ઘર નં. વાળી મિલકત જેનું માપ વાળી જંગમ સ્થાવર મિલકત.
રે. સર્વે નં. ના પ્લોટ નં. ઉપર આવેલ મકાન નંબર સીટી સર્વે નં. નગર પાલિકા ઘર નં. વાળી મિલકત જેનું માપ વાળી જંગમ સ્થાવર મિલકત.
જે નીચે મુજબની ચતુર્દિશામાં સમાવેશ થયેલ છે.
| પૂર્વ:- | |
| પશ્ચિમ:- | |
| ઉત્તર:- | |
| દક્ષિણ:- |
ઉપરના ખુટ વચ્ચે આવેલ મિલકત આ લેખથી ધીરેલ નાણાના બદલે મોર્ગેજમાં ગીરો મુકે છે અને તમો ગીરોદાર ગીરો સ્વીકાર કરો છો જે આપણે બંને પક્ષકારને બંધનકર્તા રહેશે.
ગીરો મુકનાર:
(૧)
(૧)
ગીરો લેનાર:
(૧)
(૧)
સાક્ષી:
(૧)
(૨)
(૧)
(૨)

Post a Comment