વસીયતનામું (WILL) – Draft
હું, હસ્તાક્ષર કરનાર (ઉંમર: વર્ષ), સરનામું: ,
સંપૂર્ણ હોશિયારળીમાં, સ્વસ્થ મનથી આ મારું વસીયતનામું સ્વેચ્છાએ તૈયાર કરું છું.
સંપૂર્ણ હોશિયારળીમાં, સ્વસ્થ મનથી આ મારું વસીયતનામું સ્વેચ્છાએ તૈયાર કરું છું.
૧. મારી વ્યક્તિગત વિગતો:
| નામ: | |
| પિતા/પતિનું નામ: | |
| જન્મ તારીખ: | |
| આધાર/ઓળખ નં.: | --- |
૨. મારી કુટુંબ વિગત:
હું નીચે મુજબના પરિવાર સભ્યો/વારસદારો ધરાવું છું:
૧.
---
૨.
---
૩.
---
(જો વધુ હોય તો ઉમેરો) ---
૧.
---
૨.
---
૩.
---
(જો વધુ હોય તો ઉમેરો) ---
૩. મારી મિલકતોનું વિગત:
મારી પાસે નીચે મુજબની ચાલ-અચલ મિલકતો મારી માલિકીની છે:
પ્રકાર: ઘર/પ્લોટ/ફ્લેટ/જમીન
અન્ય વિગત:
---
---
(જરૂર મુજબ વધુ એન્ટ્રી ઉમેરો)
---
સ્થાવર મિલકત:
मિલકતનું સરનામું / સર્વે નંબર:
પ્રકાર: ઘર/પ્લોટ/ફ્લેટ/જમીન
અન્ય વિગત:
જંગમ મિલકત:
બેંક ખાતાં, ફિક્સ્ડ ડિપોઝિટ, શેર, વાહન, સોનું વગેરે:
---
---
(જરૂર મુજબ વધુ એન્ટ્રી ઉમેરો)
---
૪. આ મિલકતોની વહેંચણી અંગે મારી ઇચ્છા:
મારી ઉપરોક્ત તમામ મિલકતોમાંથી:
વારસદાર-૧: ને % / ચોક્કસ મિલકત
મળવી.
વારસદાર-૨: ને % / ચોક્કસ મિલકત
મળવી.
વારસદાર-૩: ને % / ચોક્કસ મિલકત
મળવી.
(જરૂર મુજબ ઉમેરો)
---
વારસદાર-૧: ને % / ચોક્કસ મિલકત
મળવી.
વારસદાર-૨: ને % / ચોક્કસ મિલકત
મળવી.
વારસદાર-૩: ને % / ચોક્કસ મિલકત
મળવી.
(જરૂર મુજબ ઉમેરો)
---
૫. કોઈ વિશેષ ઇચ્છા હોય તો:
(જેમ કે: કોઈ વ્યક્તિને કંઈ ન આપવું, કોઈ ટ્રસ્ટને દાન આપવું, હેલ્થકેર સંબંધિત સૂચનો, અંતિમવિધિ સંબંધિત ઇચ્છાઓ વગેરે)
---
---
---
---
૬. એડ્ઝિક્યુટર (વસીયત અમલ કરનાર):
હું મારી વસીયત અમલમાં મૂકવા માટે નીચેના વ્યક્તિને એક્ઝિક્યુટર તરીકે નિમું છું:
(વૈકલ્પિક પરંતુ ખૂબ જ ઉપયોગી) ---
| નામ: | |
| સરનામું: | |
| સંપર્ક: |
૭. વસીયતની માન્યતા:
1.
આ વસીયત મારી સંપૂર્ણ સ્વેચ્છાથી અને સ્વસ્થ મનથી બનાવવામાં આવી છે.
2.
આથી અગાઉ બનાવેલ મારી તમામ વસીયતો રદ કરવામાં આવે છે.
3.
આ વસીયત મારા મૃત્યુ બાદ જ અમલમાં આવશે.---
હસ્તાક્ષર (Testator):
::: ઈકરાર :::
હું, , ઉપરોક્ત તમામ વાતો સાચી છે તે ખાતરીપૂર્વક હસ્તાક્ષર કરું છું.
સ્થળ :
તારીખ :
તારીખ :
હસ્તાક્ષર:
સાક્ષીઓના હસ્તાક્ષર (મહત્વપૂર્ણ):
આ વસીયત બે સાક્ષીઓની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવી છે:
|
સાક્ષી–૧ : સાક્ષી–૧: હસ્તાક્ષર: નામ: સરનામું: |
સાક્ષી–૨ : સાક્ષી–૨: હસ્તાક્ષર: નામ: સરનામું: |

Post a Comment