Top News

સ્ટે એકસ્ટેન્ડ કરવાની અરજી


સ્ટે એક્સ્ટેન્ડ કરવાની અરજી
અમદાવાદનાં મહેરબાન સીટી સીવીલ જજ સાહેબ ની કોર્ટ
સમક્ષ
દી.મુ.નં.
વાદી :
વિ.
પ્રતિવાદી :
બાબત : સ્ટે એકસ્ટેન્ડ કરવાની અરજી...
અમો આ કામના વાદીના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
અમો વાદીએ આપ નામદાર કોર્ટ સમક્ષ દાવો ફાઇલ કરેલ, જેમાં અમો વાદીને આપ સાહેબ શ્રી એ કામચલાઉ મનાઈ હુકમની અરજી મંજૂર કરી સ્ટેટસ કો નો હુકમ કરેલ. જેથી આપ નામદાર કોર્ટ ને અમારી નમ્ર અરજ છે કે સદર સ્ટે અન્ય હુકમ થાય ત્યાં સુધી એકસ્ટેન્ડ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post