અમદાવાદનાં મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
નં. સમક્ષ
ક્રિ.કે.નં.
ફરિયાદી :-
વિરુદ્ધ
તોહમતદાર:-
બાબત :- કામ બોર્ડ પર લેવા અંગે...
અમો આ કામના તોહમતદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં મુદત તારીખ: ની છે, અગાઉની મુદત તારીખે સદર કામના તોહમતદાર શરત ચૂકથી આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકેલ ન હોઈ નામદાર કોર્ટે તોહમતદાર વિરુદ્ધમાં વોરંટ ઇશ્યૂ નો હુકમ કરેલ છે. આજરોજ તોહમતદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ હોય સદરહુ કામ વોરંટ રદ્દ કરવા સારું મુદત તારીખ: માંથી કામ કાઢી આજરોજ કામ બોર્ડ પર લેવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment