અમદાવાદનાં મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની
કોર્ટ નં. સમક્ષ
કોર્ટ નં. સમક્ષ
ક્રિ.કે.નં.
| ફરિયાદી | :- | |
| વિરૂદ્ધ | ||
| તોહમતદાર | :- |
બાબત : એગ્ઝેમ્પશન અરજી (હાજરી મુક્તિ અંગે)....
અમો આ કામના તોહમતદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે
સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદત છે,પરંતુ તોહમતદાર આકસ્મિક કારણોસર બહારગામ રોકાયેલ હોઇ આજરોજ તોહમતદાર આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોઇ આજરોજ પૂરતી તોહમતદારની ગેરહાજરી દરગુજર કરી એગ્ઝામ્પશન ગ્રાન્ટ કરવા હુકમ કરવા મહેરબાની કારશોજી.
વધુમાં તોહમતદાર હવે પછીની દર નવી મુદત તારીખોમાં નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેવાની ખાત્રી અને બાંહેધરી આપતા હોઇ આજરોજ પૂરતી તેઓની ગેરહાજરી દરગુજર કરવા મહેરબાની કરશોજી.
Post a Comment