મુદત અરજી


મુદત અરજી ફોર્મેટ
અમદાવાદનાં મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની
કોર્ટ નં. સમક્ષ
ક્રિ.કે.નં.
ફરિયાદી :-
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત : મુદત અરજી....
અમો આ કામના તોહમતદારના એડવોકેટની આપ નામદાર કોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદત તારીખ છે, સદર કામના માહિતગાર એડવોકેટ શ્રી ગિરીશ જી. ત્રિવેદી. કોર્ટના કામે બહારગામની કોર્ટ માં રોકાયેલ હોઇ આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ ન હોઇ સદરહું કામમાં આજરોજ કેસ આગળ ન ચલાવા ન્યાયના હિતમાં એક મુદત આપવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post