અમદાવાદનાં મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ
કોર્ટ નં. સમક્ષ
પો.સ્ટે.
ગુ.ર.નં.
ક્રિ. કેસ નં. : ૨૦
| ફરિયાદી | :- | શ્રી સરકાર |
| વિરૂદ્ધ | ||
| તોહમતદાર | :- |
બાબત :- સર્ટીફાઇડ નકલ અંગે...
અમો તોહમતદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામના તોહમતદારની જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં કરવાની હોઇ નીચે મુજબની ઝેરોક્ષ સહી-સિક્કાવાળી સર્ટીફાઇડ નકલ તાત્કાલીક કાઢી આપવા મહેરબાની કરશોજી.
(૧) એફ.આઇ.આર.ની નકલ / કલમ વધારાનો રીપોર્ટ,
(૨) પ્રોડકશન રીપોર્ટ / કસ્ટડી રીપોર્ટ
(૩) ના રોજ રિમાન્ડ રીપોર્ટ તથા તેના પરના હુકમની નકલ
(૪) જામીન અરજી તથા તેના પરનો હુકમ
(૫) ચાર્જશીટની નકલ
આ સાથે નકલ ફીના રૂપિયા /- જમા કરાવેલ છે.
Post a Comment