વોરન્ટ રદ કરવા અંગે




વોરન્ટ રદ કરવા અંગેની અરજી
અમદાવાદનાં મે.એડી. ચીફ. મેટ્રો. મેજી.સાહેબની
કોર્ટ નં. સમક્ષ
ક્રિ.કે.નં.
ફરિયાદી :-
વિરૂદ્ધ.
તોહમતદાર :-
બાબત :- વોરન્ટ રદ કરવા અંગે...
અમો આ કામના તોહમતદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં તારીખ : ની મુદત છે. અમો તોહમતદાર અગાઉની મુદતે આકસ્મિક કારણોસર બહાર ગામ રોકાયેલ હોઇ આપ નામદાર કોર્ટ સમક્ષ હાજર રહી શકેલ નહીં જેથી આપ નામદાર કોર્ટે આમો તોહમતદારની વિરૂદ્ધ માં વોરન્ટ ઇશ્યૂ નો હુકમ કરેલ છે. આજરોજ અમો તોહમતદાર નામદાર કોર સમક્ષ હાજર થયેલ હોઇ ન્યાયના વિશાળ હિતમાં વોરન્ટ રદ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
વધુમાં અમો તોહમતદાર હવે પછીની દર નવી મુદત તારીખે નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેવાની ખાત્રી અને બાંહેધરી આપતા હોઇ ન્યાયના વિશાળ હિતમાં આજરોજ અમો તોહમતદારનું વોરન્ટ રદ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી

Post a Comment

Previous Post Next Post