અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
નં. સમક્ષ
પો.સ્ટે. ગુ.ર.નં.
ક્રિ. પ. અ. નં.
| ફરિયાદી | :- | શ્રી સરકાર |
| વિરૂદ્ધ | ||
| તોહમતદાર | :- |
બાબત :- પાસપોર્ટ અંગે પુરસીસ...
અમો તોહમતદારના જામીનદાર આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે :-
સદર કામના તોહમતદાર ભારત દેશનો કે અન્ય કોઈ દેશ નો પાસપોર્ટ ધારવતા નથી જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.
Post a Comment