બીન અવેજી રીલીઝનો લેખ
મોજે , તા. , જી. સ.નં/બ્લોક નં. વાળી ખેતી/બીનખેતી/મકાન/ફ્લેટ/ નો બીન અવેજી રીલીઝનો દસ્તાવેજ સંવત ૨૦૭ ના સુદ/વદ/ ને વાર તા. જી માહે સને ૨૦ ના અંગ્રેજી દિને.
આ રીલીઝ લેખ કરાવી લેનાર યાને પહેલા પક્ષના:-
(૧) શ્રી , ઉ.વ.આ. , ધંધો- , રહેવાસી- , તા. , જી. ના.
(જેઓને હવે પછી આ રીલીઝ લેખમાં લખી કરી લેનાર યા તમો અગર પહેલા પક્ષના-એ રીતે સંબોધવામાં આવ્યા છે. જેઓના સંપૂર્ણ અર્થમાં અન્યથા વિરોધાભાષ ન થાય ત્યાં તમો રીલીઝ લેખમાં લેખ કરી લેનારા પોતે તથા તમારા વંશવાલી વારસો, સકસેસરો, એસાઈનીઓ, ટ્રાન્સફરીઓ, એડમીનીસ્ટ્રેટર્સ, એકઝીકયુટર્સ ઇત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

જેગ લી. આ રીલીઝનો લેખ કરી આપનાર યાને બીજા પક્ષના:-
(૧) શ્રી , ઉ.વ.આ. , ધંધો- , રહેવાસી- , તા. , જી. ના.
(જેઓને હવે પછી આ રીલીઝ લેખમાં લખી કરી આપનાર યા હમો અગર બીજા પક્ષના-એ રીતે સંબોધવામાં આવ્યા છે. જેઓને સંપૂર્ણ અર્થમાં અન્યથા વિરોધાભાષ ન થાય ત્યાં હમો રીલીઝ લેખમાં લેખ કરી આપનારા પોતે તથા અમારા વંશવાલી વારસો, સકસેસરો, એસાઈનીઓ, ટ્રાન્સફરી, એડમીનીસ્ટ્રેટર્સ, એકઝીકયુટર્સ ઇત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

| દસ્તાવેજ નો પ્રકાર | અવેજ | ગામનું નામ | મિલકત ની વિગત |
જત હમો બીજા પક્ષના આ રીલીઝનામાના લેખથી રીલીઝનો લેખ કરી આપી જણાવીએ છીએ કે પેટામાં જણાવેલી વિગત અને વર્ણનવાળી ખેતી/બીનખેતી/પ્લોટ/દુકાન/મકાન/ કે જે મોજે , તા. નાં વાળી ખેતી/બીનખેતી/પ્લોટ/ વાળી મિલકત બંને પક્ષનાઓને વારસાઈ હક્કે પ્રાપ્ત થયેલી છે અને આપણી સંયુક્ત માલિકી કબ્જા ભોગવટાની, પ્રત્યક્ષ કબ્જાની અને સદરહું મિલકત આ અગાઉ હમો બીજા પક્ષનાઓએ કોઈને ગીરો, વેચાણ, રીલીઝ, વીલ, વહેંચણ વિગેરેથી યા અન્ય હરકોઈ પ્રકારથી વ્યવસ્થા કરેલ નથી. અને તેની હરકોઈ પ્રકારથી વ્યવસ્થા કરવાનો હમોને સંપૂર્ણ હક્ક અને અધિકાર છે. અને તમો આ રીલીઝ લેખ કરી આપનાર (સગાઈ લખવી) નં. .... ના સગા ભાઈ/બહેન/માતા/પુત્ર/ થાય છે. અને હમોને વખતો-વખત અમારી જીંદગીમાં માંદગીમાં તેમજ મારા અન્ય કામોમાં પણ તમોએ વારંવાર મદદગારી કરેલી છે. અને તમો રીલીઝ કરાવી લેનારે દેખભાળ વિગેરે કરેલ હોય તેમજ તમો રીલીઝ કરી લેનાર પ્રત્યે હમોને કુદરતી પ્રેમ અને સ્નેહની લાગણી છે.
અને ઉપરોક્ત અમારા કારણોસર પેટામાં જણાવેલ વિગત અને વર્ણનવાળી મિલકત તમામ પ્રકારના હક્કો સાથે બીન અવેજી રીલીઝથી આપીએ છીએ. ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ ની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ તમો રીલીઝ કરી લેનારે ઇ-સ્ટેમ્પ/જનરલ સ્ટેમ્પ પેપર રૂ. ૨૦૦/- પુરાનો વાપરેલ છે. જે અંગે મજકુર લેખ બીન અવેજી કરેલ હોય નાણાંકીય પહોંચ સ્વીકારેલી નથી અને કોઈપણ જાતનો અવેજ લીધા સિવાય બીન અવેજી કરી આપેલ છે.
સદરહું તમોને બિનવઅવેજી રીલીઝ કરી આપેલ મિલકતના અંદરના તથા બહારના લાગતા વળગતા તમામ પ્રકારના હક્કો સહીત ઊંચે આકાશ નીચે પાતાળ સુધી યાવતચંદ્ર દિવાકરો સુધીને માટે કુલ અને સ્વતંત્ર રીતે રીલીઝ કરી આપી છે. અને રીલીઝ કરી આપેલી મિલકત મેં અમારા પ્રત્યક્ષ માલીકી કબ્જા ભોગવટામાંથી કહાડી આજ રોજે તમારા પ્રત્યક્ષ માલીકી ભોગવટામાં સુપરત કરી છે, જે રીલીઝ લેનારે સ્વીકારી લીધી છે. જેની આથી હમો બીજાપક્ષનાઓ કબ્જા રસીદ સ્વીકારીએ છીએ.
સદરહું રીલીઝ કરી આપેલ મિલકત આ અગાઉ હમો બીજા પક્ષનાઓએ કોઈને ગીરોમાં લખી આપેલ નથી કે એસાઇન કરેલ નથી તેમજ ઇન્કમ ટેક્ષ કે સેલ ટેક્ષના કે કોઈ સરકારી કે અર્ધ- સરકારી સંસ્થાના કે કોઈ બેંકના બોજામાં લખી આપેલ નથી કે એ જમીન સંપાદન કરવા માટે કોઈ નોટીસ બજેલ નથી કે મજકુર ઉપર કોઈનો ખોરાકી- પોષાકી નો હક્ક નથી કે કોઈ પ્રકરણ કે પ્રકરણો ચાલુ નથી કે કોઈ કોર્ટની ટાંચ કે જમીનમાં કે અવલ જમીનમાં કે મનાઇના હુકમમાં ચાલી આવેલ નથી. જેથી તમોને રીલીઝ કરી આપેલ મિલકત ટાઇટલ ચોખ્ખા અને માર્કેટેબલ છે તેની ખાતરી કરાવી આપી સદર મિલકત તમોને રીલીઝથી આપવામાં આવી છે તેમ છતાં જો કોઈ કાંઈ હક્કા-હિત-સંબંધ માટે દરદાવો કરે યા કાયદેસરના પગલાં ભરે તમામ આ રીલીઝ લેખથી રદબાતલ થાય સહી.

સદરહું તમોને આ રીલીઝ લેખથી આપેલી મિલકત હાલમાં નામદાર સરકારશ્રી ના દફતરે તથા પંચાયત દફતરે આપણે બંને પક્ષકારોના સંયુક્ત નામે ચાલે છે. તે તમો તમારા નામે માલીકી હક્કે નામદાર સરકારશ્રીના કે પંચાયત દફતરે કે અન્ય રેકોર્ડ ઓફ રાઇટ્સ દફતરે દાખલ કરાવી શકશો સહી. અને તેમ કરતા જ્યાં જરૂર જણાય ત્યા અમારે જરૂરી જવાબો,કબુલાતો,સહીસાટા,સંમતિ કે હાજરી રૂબરૂમાં હાજર થઈ આપવા સહી. અગર આ લેખથી અમારી કબુલાત ગણી તમારા નામે દાખલ કરાવી લેવી સહી.
સદરહું તમોને આ રીલીઝ લેખથી આપેલ મિલકતનું કોઈપણ લ્હેણું જેવાકે જમીન મહેસુલ,શિક્ષણ ઉપકર,સિંચાઈ દર વિગેરે આજદિન સુધીના આપણે બંને પક્ષકારોએ ભરી દીધા છે.

હવે પછી એ જમીનના જે કાંઈ સરકારશ્રીના કે પંચાયતના વેરા,ટેક્ષ વિગેરે ભરવાના આવે તે તમારે તમારી માલીકી હક્કથી તમો રીલીઝ કરાવી લેનારે ભરપાઈ કરવાના રહેશે. અગર આ અગાઉના બાકી નીકળે તો તે અમારે ભરવા સહી.
સદરહું તમોને આ રીલીઝ લેખથી આપેલી જમીન,હવે પછી તમો વેચાણ,ગીરો,રીલીઝ,વીલ,વહેંચણ, વિગેરેથી યા અન્ય હરકોઈ પ્રકારથી યા તમારું દિલચાહે તે રીતની વ્યવસ્થા કરો,કરાવવા માલીક મુક્ત્યાર છો સહી. ટૂંકમાં હરકોઈ રીતે વ્યવસ્થા કરવા માલીક મુક્ત્યાર છો સહી. મિલકતમાં આવજા કરવા તથા માલ-સમાન,વાહનો,જાનવરો વિગેરે લાવવા-લઈ જવા માટે પરાપૂર્વના રસ્તાના હક્ક-હિત-સંબંધ છે તેવા હક્ક-હિત-સંબંધ સાથે તમોને વેચાણ આપવામાં આવી છે. તેમજ સદરહુ વરસાદના વધારાના પાણીનો નિકાલ નિયાણવાળી જગ્યાએ થઈ આગળ વહી જાય છે,જે પરાપૂર્વના પાણીના નિકાલના જે હક્ક-હિત-સંબંધ છે તેવા હક્ક-હિત-સંબંધ સાથે તમોને આ રીલીઝ લેખથી આપી છે.
સદરહું તમોને આ રીલીઝ લેખથી આપેલ મિલકતના રીલીઝ લેખ અંગે હમો રીલીઝ કરી આપનારા બીજા પક્ષના આદિજાતિના નથી. મર્યાદા કાયદો લાગુ પડતો નથી.તેમજ મહત્તમ વિસ્તાર કરતા વધુ મિલકત ધારણ કરતા નથી.તેમ છતાં ભવિષ્યમાં સંજોગો વસાત હમો રીલીઝ આપનારે ટોચ મર્યાદા કાયદો લાગુ પાડવામાં આવશે તો તેવા પ્રસંગે તમો રીલીઝ કરી લેનારને આપેલી મિલકત સિવાય અમારી પાસે બાકી રહેતી મિલકતમાંથી નામદાર સરકારશ્રીને મિલકત આપવા ખુશી છીએ.
સદરહું તમોને આ રીલીઝ લેખથી આપેલ મિલકત અંગેના દસ્તાવેજ ખર્ચ,સ્ટામ્પ પેપર,નોંધણી ફી,વકીલ ફી વિગેરે આનુષાંગિક ખર્ચાઓ તમો રીલીઝ કરી લેનારે ભોગવવાના છે સહી.

વળી તમોને આ બિનઅવેજી રીલીઝ લેખથી આપેલ મિલકતના ટાઇટલમાં કોઈપણ પ્રકારની ખામી યા ન્યુનતા તો તે હમો રીલીઝ કરી આપનારાઓએ દુર કરી,કરાવી આપવાની રહેશે સહી.
બિન અવેજી કરેલી મિલકતની વિગત:
ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટના ગામ મોજે , તા. ના રે.સ.નં સીટી સર્વે નં. , ટી.પી.નં. , ફા.પ્લોટ નં. , ક્ષેત્રફળ ના અંદરના તથા બહારના લાગતા વળગતા તમામ પ્રકારના હક્કો સહિત.
જેની ચતુર્દિશા નીચે મુજબ છે.
| પૂર્વે | |
| પશ્ચિમે | |
| ઉત્તરે | |
| દક્ષિણે |
એણી વિગતોનો આ બીન અવેજી રીલીઝનો લેખ હમો બીજા પક્ષનાઓએ અમારી રાજીખુશીથી તથા અક્કલ હોંશિયારીમાં વાંચી, વંચાવી, પરિણામ સમજીને, કોઈના કોઈપણ જાતના દાબ-દબાણ સિવાય સ્વખુશી, બીન ફેક હાલતમાં તમોને લખી આપેલ છે. જે હમોને તથા હમાતા તથા અમારા તમામ વંશવાલી વારસોને હરેક રીતે કબુલ.મંજુર અને બંધનકર્તા છે સહી અને રહેશે સહી.
અત્રે ............................................................................................ મતુ તત્રે ............................................................................................ શાખ
રીલીઝ કરી આપનારાની સહી
રીલીઝ કરાવી લેનારની સહી
રીલીઝ કરાવી લેનારની સહી
સાક્ષી(૧)ની સહી
સાક્ષી(૨)ની સહી
સાક્ષી(૨)ની સહી
| દસ્તાવેજ નો પ્રકાર | અવેજ | ગામનું નામ | મિલકત ની વિગત |
બિન અવેજી કરેલ મિલકતનો ફોટોગ્રાફ(ફ્રન્ટ વ્યુ)
મિલકતનું પોસ્ટલ એડ્રેસ :
મોજે: , રે.સં નં. , ટી.પી નં. , ફા.પ્લોટ નં. , સોસાયટી/જગ્યાનુંનામ , તા. , જી.

પહેલા પક્ષના(રીલીઝ કરી આપનાર);- __________________________________________________
બીજા પક્ષના(રીલીઝ કરાવી લેનાર);- __________________________________________________
બીજા પક્ષના(રીલીઝ કરાવી લેનાર);- __________________________________________________
| દસ્તાવેજ નો પ્રકાર | અવેજ | ગામનું નામ | મિલકત ની વિગત |
બિન અવેજી કરેલ મિલકતનો ફોટોગ્રાફ(સાઇડ વ્યુ)

દસ્તાવેજ નં. ________________________ તા. ________________________
::: પરિશિષ્ટ :::
નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૩૪ ની પેટા કલમ-૩ મુજબનું ચેકલિસ્ટ
| અ.નં | પ્રશ્ન | જવાબ(હા કે ના) |
|---|---|---|
| ૧ | લેખમાં દર્શાવ્યા મુજબ (મહેસુલી ગામનું નામ) ગામની (સર્વે નં./બ્લોક નં./ટી.પી. નં./એફ.પી.નં વિગેરે)ની ખેતી/બિન ખેતીની મિલકતનો............ બિન અવેજી લેખ કરી આપેલ છે? |
| ૨ | લેખ માં દર્શાવ્યા મુજબ............ (ચો.મી./હે.આ.ચો.મી/એ.ગુ/વીઘા વિ.) ખેતી/બિન ખેતીની મિલકતો માટે લેખ કરી આપેલ છે? | |
| ૩ | લેખમાં દર્શાવ્યા મુજબની વિગતો અવેજની રકમ મળેલ છે? | |
| ૪ | લેખ માં દર્શાવેલ વિગતો વાંચી, વંચાવીને, સમજી , વિચારીને તમે પોતે જાતે જ સહિ/અંગૂઠાની છાપ કરેલ છે તે તમે કબુલ રાખો છો? | |
| ૫ | પાવર ઓફ એટર્ની આપનાર દસ્તાવેજની તારીખે હયાત છે? | |
| ૬ | પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ/ઓ એ સહી/અંગૂઠાનું નિશાન કરેલ છે? | |
| ૭ | પાવર ઓફ એટર્નીનો લેખ દસ્તાવેજની તારીખે અમલમાં છે? | |
| ૮ | ઓળખાણ આપવા સારૂ તમને ઓળખતા હોય તેવી વ્યક્તિઓ સાથે લાવ્યા છો? | |
| ઓળખાણ આપનાર ને પૂછવાના પ્રશ્નો | ||
| ૧ | દસ્તાવેજ લખી આપનાર વ્યક્તિ/ઓ કે જેઓએ કબુલાત આપી તેઓને તમે જાતે ઓળખો છો ? | |
| ૨ | દસ્તાવેજમાં લખેલ નામ અને કબુલાત આપનાર વ્યક્તિ/ઓ એક જ છે? | |
| ૩ | કોઈ વ્યક્તિએ ખોટું નામ ધારણ કરી ને કબુલાત આપી નથી એવી તમે ખાતરી આપો છો? | |
લખી આપનાર/સંમતિ આપનાર/કુ.મુ.ની સહી
ઓળખાણ આપનારની સહી
સહી..................................
સબ રજીસ્ટ્રાર
સબ રજીસ્ટ્રાર
| દસ્તાવેજ નો પ્રકાર | અવેજ | ગામનું નામ | મિલકત ની વિગત |
રીલીઝ કરાવી લેનારનું નામ અને સહી :
ફોટોગ્રાફ
ડાબા હાથના અંગૂઠાની છાપ

Post a Comment