સરનામાની જાણ અંગે


સરનામાની જાણ અંગેની અરજી
અરજદાર :
રહેઠાણ :
Mo.:
પ્રતિ શ્રી ,
પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ,
(તપાસ અધિકારી શ્રી ફ.ગુ.ર.નં. /૨૦ )
પોલીસ સ્ટેશન ,
, અમદાવાદ.૩૮૦૦૨૬
વિષય : સરનામાની જાણ અંગે...
જય હિન્દ, જય ભારત સાથે સવિનય આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે, આપના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફ.ગુ.ર.નં. /૨૦ ના કામના આરોપીને નામદાર સેશન્સ / ગુજ. હાઇ. શરતોને આધીન કાયમી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હોઇ સદર હુકમની શરત નંબર ( ) માં જણાવ્યા મુજબ અરજદાર / આરોપી એ જામીન પર છૂટતા પહેલા તપાસ કરતાં અધિકારીને (પોલીસ સ્ટેશનમાં) પોતાના કાયમી/સ્થાયી વસવાટ ધરાવતા સરનામાની જાણ કરવાની રહેશે. સદર શરત ને આધીન અમો અરજદાર ઉપરોક્ત આરોપીના નામ તથા કાયમી/સ્થાયી વસવાટ ધરાવતા સરનામાની વિગત નીચે મુજબ જાહેર કરીએ છીએ,
નામ :
સરનામું :
મૂળ વતન :
મોબાઈલ :
ઉપરોક્ત નામ, સરનામામાં કોઈ કારણોસર ફેરફાર કરવાનો થાય તો અરજદાર /આરોપી ટ્રાયલ કોર્ટ તેમજ તપાસ કરતાં અધિકારીને લેખિતમાં જાણ કરીશું / કરાવીશું.
આ સાથે અરજદાર / આરોપીના ઓળખપત્ર ની નકલ રજૂ કરીએ છીએ.
આ સાથે નામદાર સેશન્સ / ગુજ.હાઇ. ના હુકમની નકલ રજૂ કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post