સરનામા અંગે પુરસીસ.


સરનામા અંગે પુરસીસ
અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
પો.સ્ટે. ગુ.ર.નં.
ક્રિ. પ. અ. નં.
ફરિયાદી :- શ્રી સરકાર
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત :- સરનામા અંગે પુરસીસ...
અમો તોહમતદારના જામીનદાર આપ નામદાર કોર્ટેને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે :-
સદર કામના તોહમતદાર નીચે દર્શાવેલ નામ અને સરનામે પોતાનો સ્થાયી તથા કાયમી વસવાત ધરાવે છે,
નામ :
રહે., :
જો અનિવાર્ય સંજોગોમાં કોઈ કારણોવશ તોહમતદાર રહેઠાણ બદલે તો તોહમતદાર કે અમો જામીનદાર આપ નામદાર કોર્ટ તેમજ તપાસ કરતાં અધિકારી ને લેખિત જાણ કરીશુ, જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post