અમદાવાદનાં મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ
કોર્ટ નં. સમક્ષ
પોલીસ સ્ટેશન ગુ.ર.નં.
ક્રિ.પ.અ.નં.
| ફરિયાદી | : | |
| વિ. | ||
| તોહમતદાર | : |
બાબત : શરતોના પાલન અંગે...
અમો આ કામના તોહમતદાર / જામીનદાર આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર કામના તોહમતદારને નામદાર સેશન્સ / ગુજ.હાઇ કોર્ટે શરતોને આધીન કાયમી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. સદર હુકમમાં જે શરતો તોહમતદાર ને જામીન પર છૂટતા સમયે તેમજ જામીન પર છૂટ્યા બાદ પાલન કરવાની છે, તે તમામ શરતોનું સદર કામના અમો તોહમતદાર / જામીનદાર ચુસ્તપણે પાલન કરીશું / કરાવીશું જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.
Post a Comment