સુધારાનો દસ્તાવેજ
(RECTIFICATION DEED)
આ દસ્તાવેજ આજે તારીખ / / ૨૦ ના રોજ,
સ્થળ ખાતે નીચે મુજબ તૈયાર કરવામાં આવે છે:
સ્થળ ખાતે નીચે મુજબ તૈયાર કરવામાં આવે છે:
પક્ષ – ૧
| શ્રી/શ્રીમતી | |
| રહે. |
પક્ષ – ૨
| શ્રી/શ્રીમતી | |
| રહે. |
બન્ને પક્ષોએ અગાઉ તારીખ / / ૨૦ ના રોજ "" નામનો દસ્તાવેજ (જેમ કે સેલ ડીડ / એગ્રીમેન્ટ / એફિડેવિટ / અન્ય) તૈયાર કર્યો હતો.
પરંતુ તે દસ્તાવેજમાં નીચે મુજબની ભૂલ થઈ ગયેલ છે:
ભૂલનું વર્ણન:
સાચો સુધારો:
બન્ને પક્ષોની સંયુક્ત સ્વીકૃતિ મુજબ ઉપરોક્ત ભૂલને સુધારવા આ “સુધારાનો દસ્તાવેજ” બનાવવામાં આવે છે.
આ સુધારાનો દસ્તાવેજ મૂળ દસ્તાવેજનો અભિન્ન ભાગ ગણાશે અને મૂળ દસ્તાવેજની બાકીની તમામ શરતો યથાવત્ માન્ય રહેશે.
બન્ને પક્ષો પોતાની સંપૂર્ણ સંમતિથી કોઈ બળજબરી કે દબાણ વિના આ સુધારાનો દસ્તાવેજ તૈયાર કરે છે.
તારીખ: / / ૨૦
સ્થળ:
સ્થળ:
|
પક્ષ – ૧
હસ્તાક્ષર: નામ: મોબાઈલ: |
પક્ષ – ૨
હસ્તાક્ષર: નામ: મોબાઈલ: |
સાક્ષીઓ:
૧) નામ હસ્તાક્ષર:
૨) નામ હસ્તાક્ષર:

Post a Comment