Comments

ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ

ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ
ખેતીની જમીનનો
વેચાણ દસ્તાવેજ
        મોજે ગામ , તા. , જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નંબર: જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે ખેતીલાયક જમીન જૂની શરતની જમીનનો વેચાણ દસ્તાવેજ રૂ. /- અંકે રૂપિયા પૂરાનો.

        આજરોજ સંવત ના વર્ષે સુદ/વદ ને વાર, તારીખ માહે સને ૨૦ ના અંગ્રેજી દિને,
વેચાણ રાખનાર:-
, ఉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ રાખનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ રાખનાર તથા તમો વેચાણ રાખનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
વેચાણ આપનાર:-
, ઉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ આપનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ આપનાર તથા તમો વેચાણ આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
આથી અમો વેચાણ આપનાર આ વેચાણ દસ્તાવેજ કરી આપીએ છીએ તે મિલકત ડીસ્ટ્રીક્ટ , સબ ડીસ્ટ્રીક્ટ ના મોજે ગામ માં આવેલ ખેતીલાયક જમીન તમોને વેચાણ આપેલ છે.
વેચાણ આપેલ મિલકતનું વર્ણન:
મોજે ગામ તા. જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નં. જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે જેનો આકાર પૈસાવાળી જમીન જેનો કોમ્પ્યુટરરાઈઝડ ખાતા નં. છે તે ખેતીલાયક જમીન આજરોજ તમોને આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે તે વેચાણ આપેલ ખેતીલાયક જમીનવાળા સર્વે નંબરના ખૂંટની વિગત નીચે મુજબ છે.
પૂર્વે:
પશ્ચિમે:
ઉત્તરે:
દક્ષિણે:
એ રીતે ઉપરોક્ત ચાર ખૂંટ વચ્ચે આવેલ ખેતીલાયક જમીન જે શેઢા-પાળી, વાડ-વળગણ, ઝાડ-બીડ સહિતની અસલ હદ નિશાન મુજબની તથા રસ્તાના વાપરવાના હક્કો તથા આવવા-જવાના તમામ હક્કો સાથે વેચાણ આપીને તમોને તેના માલિક અને કબ્જેદાર ઠરાવ્યા છે. સદરહુ જમીનમાં હળ, ગાડું, મોટર, ટ્રેક્ટર, ટ્રોલી, ઢોર-ઢાંખર વિગેરે લાવવા લઈ જવાનો રસ્તો સદર જમીનની પર થઈને કાયમી રીતે અવર-જવર કરી શકશો.
સદર જમીન તદ્દન બોજા રહિત અને તેના તમામ પ્રકારના રાઈટ ટાઈટલ ક્લિયર અને માર્કેટેબલ છે તેવો તમો વેચાણ રાખનારને પાકો ભરોસો અને વિશ્વાસ આપીને વેચાણ આપેલ છે. જેની વેચાણ કિંમત રૂ. /- અંકે રૂપિયા પૂરા નક્કી કરેલ છે. જેના વેચાણની અવેજની રકમ રૂ. /- અંકે રૂપિયા પૂરા ચેક/રોકડે થી મળી ગયેલ છે. એ રીતે પૂરેપૂરો ચૂકતે વેચાણ અવેજ તમો વેચાણ રાખનાર તરફથી અમો વેચાણ આપનારને મળી ગયેલ હોઈ હવે વેચાણ અવેજ પેટે કોઈ રકમ લેવાની બાકી રહેતી નથી.
આજ રોજથી તમો વેચાણ રાખનાર સદરહુ મિલકતના કુલ સ્વતંત્ર માલિક અને પ્રત્યક્ષ કબ્જેદાર થયા છો. સદરહુ મિલકતમાં તમો વેચાણ રાખનાર ખેડો, ખેડાવો, વેચો, સાટો યા ગીરો આપો ય તમો તમારું દિલ ચાહે તેમ ઉપયોગ કરવા હક્કદાર છો. સદર જમીન તમો વેચાણ રાખનારના નામે ૭/૧૨ ના રેકોર્ડમાં તબદીલ કરવા માટે જ્યાં જ્યાં જરૂરી જર-જવાબો, સહીઓ, મત્તા, સોગંદનામા, કબૂલાતો આપવા તથા જરૂર જણાયતો રૂબરૂ હાજર રહેવા આથી અમો વેચાણ આપનાર બંધાયેલા છીએ. સદરહુ જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબ્જો આજ રોજ સોંપિએ છીએ.
અત્રે મતું        અત્રે શાખ
વેચાણ આપેલ મિલકતના ફોટો
રજીસ્ટ્રેશન અધિનિયમની કલમ-૩૨(એ) મુજબનું પરિશિષ્ટ

વેચાણ રાખનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ

(સહી) ____________________      (ડાબા હાથના અંગૂઠાની છાપ)

веચાણ આપનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ

(સહી) ____________________      (ડાબા હાથના અંગૂઠાની છાપ)
દસ્તાવેજ નંબર : ________________________              તારીખ : ________________________
::: પરિશિષ્ટ :::
નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ-૩૪ ની પેટા કલમ-૩ મુજબનું ચેકલિસ્ટ
લેખ લખી આપનાર/સંમતિ આપનારની સહી
વેચાણ રાખનારની સહી
(સહી)
સબ રજીસ્ટ્રાર ________________________

Post a Comment

Previous Post Next Post