ખુલ્લા પ્લોટનો
વેચાણ દસ્તાવેજ
મોજે ગામ , તા. , જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નંબર: જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે બીનખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર જેનું કુલ ક્ષેત્રફળ ચો.મી વાળી બીનખેતીલાયક ખુલ્લા પ્લોટ ની જમીનનો વેચાણ દસ્તાવેજ રૂ. /- અંકે રૂપિયા પૂરાનો.
આજરોજ સંવત ના વર્ષે સુદ/વદ ને વાર, તારીખ માહે સને ૨૦ ના અંગ્રેજી દિને,
આજરોજ સંવત ના વર્ષે સુદ/વદ ને વાર, તારીખ માહે સને ૨૦ ના અંગ્રેજી દિને,
વેચાણ રાખનાર:-
, ઉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ રાખનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ રાખનાર તથા તમો વેચાણ રાખનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ રાખનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ રાખનાર તથા તમો વેચાણ રાખનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
વેચાણ આપનાર:-
, ઉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ આપનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ આપનાર તથા તમો વેચાણ આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “વેચાણ આપનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ આપનાર તથા તમો વેચાણ આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
આથી અમો વેચાણ આપનાર આ વેચાણ દસ્તાવેજ કરી આપીએ છીએ તે મિલકત ડીસ્ટ્રીક્ટ , સબ ડીસ્ટ્રીક્ટ ના મોજે ગામ માં આવેલ બીનખેતીલાયક જમીન તમોને વેચાણ આપેલ છે.
વેચાણ આપેલ મિલકતનું વર્ણન:
મોજે ગામ તા. જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નં. જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે જેનો આકાર પૈસાવાળી જમીન જેનો કોમ્પ્યુટરરાઈઝડ ખાતા નં. છે તે બીનખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર જેનું પ્લોટ નું ચોખ્ખું ક્ષેત્રફળ ચો.મી તથા રોડ રસ્તા તથા કોમન પ્લોટનું ફાળે પડતું ક્ષેત્રફળ ચો.મી મળી પ્લોટ નું કુલક્ષેત્રફળ ચો.મી વાળી બીનખેતીલાયક ખુલ્લા પ્લોટની જમીન આજરોજ તમોને આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે તે વેચાણ આપેલ બીનખેતીલાયક જમીનવાળા સર્વે નંબરના ખૂંટની વિગત નીચે મુજબ છે.
| પૂર્વે | : | |
| პશ્ચિમે | : | |
| ઉત્તરે | : | |
| દક્ષિણે | : |
એ રીતે ઉપરોક્ત ચાર ખૂંટ વચ્ચે આવેલ બીનખેતીલાયક જમીન જે શેઢા-પાળી, વાડ-વળગણ, ઝાડ-બીડ સહિતની અસલ હદ નિશાન મુજબની તથા રસ્તાના વાપરવાના હક્કો તથા આવવા-જવાના તમામ હક્કો સાથે વેચાણ આપીને તમોને તેના માલિક અને કબ્જેદાર ઠરાવ્યા છે. સદરહુ જમીનમાં હળ, ગાડું, મોટર, ટ્રેક્ટર, ટ્રોલી, ઢોર-ઢાંખર વિગેરે લાવવા લઈ જવાનો રસ્તો સદર જમીનની પર થઈને કાયમી રીતે અવર-જવર કરી શકશો.
મજકુર જમીનમાં રહેણાકના હેતુ માટે બીન ખેતી ની પરવાનગી મે. ના સાહેબે આપેલ છે.
સદર જમીન તદ્દન બોજા રહિત અને તેના તમામ પ્રકારના રાઈટ ટાઈટલ ક્લિયર અને માર્કેટેબલ છે તેવો તમો વેચાણ રાખનારને પાકો ભરોસો અને વિશ્વાસ આપીને વેચાણ આપેલ છે. જેની વેચાણ કિંમત રૂ. /- અંકે રૂપિયા પૂરા નક્કી કરેલ છે. જેના વેચાણની અવેજની રકમ રૂ. /- અંકે રૂપિયા પૂરા ચેક/રોકડે થી મળી ગયેલ છે. એ રીતે પૂરેપૂરો ચૂકતે વેચાણ અવેજ તમો વેચાણ રાખનાર તરફથી અમો વેચાણ આપનારને મળી ગયેલ હોઈ હવે વેચાણ અવેજ પેટે કોઈ રકમ લેવાની બાકી રહેતી નથી.
આજ રોજથી તમો વેચાણ રાખનાર સદરહુ મિલકતના કુલ સ્વતંત્ર માલિક અને પ્રત્યક્ષ કબ્જેદાર થયા છો. સદરહુ મિલકતમાં તમો વેચાણ રાખનાર ખેડો, ખેડાવો, વેચો, સાટો યા ગીરો આપો ય તમો તમારું દિલ ચાહે તેમ ઉપયોગ કરવા હક્કદાર છો. સદર જમીન તમો વેચાણ રાખનારના નામે ૭/૧૨ ના રેકોર્ડમાં તબદીલ કરવા માટે જ્યાં જ્યાં જરૂરી જર-જવાબો, સહીઓ, મત્તા, સોગંદનામા, કબૂલાતો આપવા તથા જરૂર જણાયતો રૂબરૂ હાજર રહેવા આથી અમો વેચાણ આપનાર બંધાયેલા છીએ. સદરહુ બીન ખેતીલાયક પ્લોટ ની જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબ્જો આજ રોજ સોંપિએ છીએ. મજકુર જમીનને લગતા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાના કર, શિક્ષણ વેરો, જમીન મહેસૂલ જેવા તમામ પ્રકારના વેરાઓ વિગેરે આજદિન સુધીના ભરપાઈ કરેલા છે. જો કાઈ બાકી નીકળે તો તે અમો વેચાણ આપનારે ભરવાના છે તથા હવે આજ તારીખ પછીના તમામ કરવેરા, સ્થાનિક વેરા, મહેસૂલ વિગેરે જે કાઈ ભરવાના થાય તે હવેથી તમો વેચાણ લેનારે ભરવાના રહેશે.
સદરહુ બીન ખેતીલાયક પ્લોટ ની જમીનનો આ વેચાણ દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરીમાં નોંધણી માટે રજૂ કરવામાં આવેલ છે જે દસ્તાવેજ કરવા સારું થતો તમામ ખર્ચ જેવો કે સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી, વકીલ ફી, ટાઈપિંગ ખર્ચ વિગેરે તમો વેચાણ લેનારે ભોગવેલ છે. સદર દસ્તાવેજમાં સરકારશ્રીની જંત્રી મુજબની જરૂરી સ્ટેમ્પ વાપરેલ છે. આ વેચાણ દસ્તાવેજમાં વેચાણ રાખનાર મોજે ગામ: , તા: , જિ: ની સીમના સર્વે નં. , ખાતા નં. થી ખેડૂત ખાતેદાર છે.
અત્રે ________________________ મતું અત્રે ________________________ શાખ
વેચાણ આપેલ મિલકતના ફોટો
રજીસ્ટ્રેશન અધિનિયમની કલમ-૩૨(એ) મુજબનું પરિશિષ્ટ
વેચાણ રાખનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ
(સહી) ____________________ (ડાબા હાથના અંગૂઠાની છાપ)વેચાણ આપનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ
(સહી) ____________________ (ડાબા હાથના અંગૂઠાની છાપ)
દસ્તાવેજ નંબર : તારીખ :
::: પરિશિષ્ટ :::
નોંધણી અધિનિયમ-1908 ની કલમ-34 ની પેટા કલમ-3 મુજબનું ચેકલિસ્ટ
| અનું | પ્રશ્ન | જવાબ (હા કે ના) |
|---|---|---|
| ૧ | લેખમાં દર્શાવ્યા મુજબ (મહેસુલી ગામનું નામ) ગામની (સર્વે નં./બ્લોક નંબર/ ટી.પી.નં./એફ.પી.નં./પંચાયત મિ.નં વિગેરે)ની ખેતી/બિનખેતીની જમીનનો (લેખનો પ્રકાર) લેખ કરી આપેલ છે? | |
| ૨ | લેખમાં દર્શાવ્યા મુજબ (ચો.મી./હે.આરે.ચો.મી./ એ.ગું./વીઘા વિ.) ખેતી/બિનખેતીની જમીન માટે લેખ કરી આપેલ છે? | |
| ૩ | લેખમાં દર્શાવ્યા મુજબની વિગતે અવેજની રકમ મળેલ છે? | |
| ૪ | લેખમાં દર્શાવેલ વિગતો વાંચી, વંચાવીને, સમજી, વિચારીને તમે પોતે જાતે જ સહી/અંગૂઠાની છાપ કરેલ છે તે તમે કબુલ રાખો છો? | |
| ૫ | પાવર ઓફ એટર્ની આપનાર હાલની તારીખે હયાત છે? | |
| ૬ | પાવર ઓફ એટર્ની લેખમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિઓએ જાતે સહી/અંગૂઠા છાપ કરી આપેલ છે? | |
| ૭ | પાવર ઓફ એટર્નીનો લેખ હાલમાં અમલમાં છે? | |
| ૮ | ઓળખાણ આપવા સારૂ તમને ઓળખતા હોય તેવી વ્યક્તિઓ સાથે લાવ્યા છો? |
લખી આપનાર/સંમતિ આપનાર/કુ.મુ.ની સહી
ઓળખાણ આપનારાની સહી
(સહી)
સબ રજીસ્ટ્રાર ________________________
સબ રજીસ્ટ્રાર ________________________

Post a Comment