Updates

ફ્લેટ, દુકાન, ઓફીસનો વેચાણ દસ્તાવેજ

ફ્લેટ, દુકાન, ઓફીસનો વેચાણ દસ્તાવેજ
ફ્લેટ, દુકાન, ઓફીસનો
વેચાણ દસ્તાવેજ
        મોજે ગામ , તા. , જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નંબર: જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે બીનખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર જેનું કુલ ક્ષેત્રફળ ચો.મી ના નામથી બહુમાળી બિલ્ડિંગનું બાંધકામ કરેલ છે તે પૈકી ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર નો વેચાણ દસ્તાવેજ રૂ. /- અંકે રૂપિયા પૂરાનો.

        આજરોજ સંવત ના વર્ષે સુદ/વદ ને વાર, તારીખ માહે સને ૨૦ ના અંગ્રેજી દિને,
વેચાણ રાખનાર:-
, ઉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “веચાણ રાખનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ રાખનાર તથા તમો વેચાણ રાખનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
વેચાણ આપનાર:-
, ઉ.વ.આ. , ધંધો-
રહેવાસી મુ.પો. , ઠે.
તા: , જિ:
આધાર કાર્ડ નં.
પાન કાર્ડ નં.
મોબાઈલ નં.
(જેમને હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં તમો “веચાણ આપનાર” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દનો અર્થમાં તમો વેચાણ આપનાર તથા તમો વેચાણ આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટર્સ, મુખત્યારો, વી. તમામનો સમાવેશ કરવામાં આવેલ છે.)
આથી અમો વેચાણ આપનાર આ વેચાણ દસ્તાવેજ કરી આપીએ છીએ તે મિલકત ડીસ્ટ્રીક્ટ , સબ ડીસ્ટ્રીક્ટ ના મોજે ગામ માં આવેલ બીનખેતીલાયક જમીન તમોને વેચાણ આપેલ છે. જે બીનખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર જેનું કુલ ક્ષેત્રફળ ચો.મી. ના નામથી બહુમાળી બિલ્ડિંગનું બાંધકામ કરેલ છે તે પૈકી ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર તમોને વેચાણ આપેલ છે.
મજકુર જમીનમાં રહેણાકના હેતુ માટે બીન ખેતી ની પરવાનગી મે. ના સાહેબે આપેલ છે. સદરહુ આખી જમીનમાં બાંધકામ ની પરવાનગી સાહેબે આપેલી છે. એ રીતે પરવાનગી મુજબ આખી મિલકત ઉપર ના નામથી બહુમાળી બિલ્ડિંગનું બાંધકામ કરેલ છે જેમાં ફ્લોરના ભાગે દુકાન તથા ફર્સ્ટ ફ્લોર ના ભાગે ફ્લેટ અને ફ્લોર ના ફ્લેટ મળીને યુનિટનું બાંધકામ કરવામાં આવેલ છે. જે આખી મિલકત ના નામથી ઓળખાય છે.
શીડ્યુલ-૧:
મોજે ગામ તા. જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નં. જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે જેનો આકાર પૈસાવાળી જમીન જેનો કોમ્પ્યુટરરાઈઝડ ખાતા નં. છે બીનખેતીલાયક જમીનના ખૂંટની વિગત નીચે મુજબ છે.
પૂર્વે:
પશ્ચિમે:
ઉત્તરે:
દક્ષિણે:
શીડ્યુલ-૨:
શીડ્યુલ-૧ થી વર્ણવેલ મોજે ગામ , તા. , જિ. ની સીમના રેવન્યુ બ્લોક/સર્વે નંબર: જેનું કુલ ક્ષેત્રફળ હે. આરે બીનખેતીલાયક જમીનમાં પાડવામાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર જેનું કુલ ક્ષેત્રફળ ચો.મી. ના નામથી બહુમાળી બિલ્ડિંગનું બાંધકામ કરેલ છે તે પૈકી ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત તમોને વેચાણ આપેલ છે જે ખૂંટની વિગત નીચે મુજબ છે:
પૂર્વે:
પશ્ચિમે:
ઉત્તરે:
દક્ષિણે:
ઉપર:
નીચે:
ઉપર શીડ્યુલ-૨ માં જણાવેલ ચાર ખૂંટ તથા ઉપર નીચેની વિગતથી દર્શાવેલ ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત તમો વેચાણ રાખનારને આ વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે. શીડ્યુલ-૨ થી વેચાણ આપેલ મિલકતના વણવહેંચાયેલા હિસ્સાની જમીનનો વરાડે પડતો હિસ્સો તમો વેચાણ રાખનારે માલિકી હક્કે ભોગવવા કાયદેસરના હક્કદાર છો, અને તે રીતે મજકુર મિલકતના સહમાલિક ઠરાવ્યા છે. અને જેની પ્લાન તથા નકશા મુજબ તમામ પ્રકારની સમજણ તમો વેચાણ રાખનારે આપેલ છે. જેનો હવે પછી આ વેચાણ દસ્તાવેજમાં મજકુર મિલકત તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે.
એ રીતે ઉપરોક્ત ચાર ખૂંટ વચ્ચે આવેલ ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત જે શેઢા-પાળી, વાડ-વળગણ, ઝાડ-બીડ સહિતની અસલ હદ નિશાન મુજબની તથા રસ્તાના વાપરવાના હક્કો તથા આવવા-જવાના તમામ હક્કો સાથે વેચાણ આપીને તમોને તેના માલિક અને કબ્જેદાર ઠરાવ્યા છે. સદરહુ જમીનમાં હળ, ગાડું, મોટર, ટ્રેક્ટર, ટ્રોલી, ઢોર-ઢાંખર વિગેરે લાવવા લઈ જવાનો રસ્તો સદર જમીનની પર થઈને કાયમી રીતે અવર-જવર કરી શકશો.
સદર જમીન તદ્દન બોજા રહિત અને તેના તમામ પ્રકારના રાઈટ ટાઈટલ ક્લિયર અને માર્કેટેબલ છે તેવો તમો વેચાણ રાખનારને પાકો ભરોસો અને વિશ્વાસ આપીને વેચાણ આપેલ છે. જેની વેચાણ કિંમત રૂ. /- અંકે રૂપિયા પૂરા નક્કી કરેલ છે. જેના વેચાણની અવેજની રકમ રૂ. /- અંકે રૂપિયા પૂરા ચેક/રોકડે થી મળી ગયેલ છે. એ રીતે પૂરેપૂરો ચૂકતે વેચાણ અવેજ તમો વેચાણ રાખનાર તરફથી અમો વેચાણ આપનારને મળી ગયેલ હોઈ હવે વેચાણ અવેજ પેટે કોઈ રકમ લેવાની બાકી રહેતી નથી.
આજ રોજથી તમો વેચાણ રાખનાર સદરહુ મિલકતના કુલ સ્વતંત્ર માલિક અને પ્રત્યક્ષ કબ્જેદાર થયા છો. સદરહુ મિલકતમાં તમો વેચાણ રાખનાર ખેડો, ખેડાવો, વેચો, સાટો યા ગીરો આપો ય તમો તમારું દિલ ચાહે તેમ ઉપયોગ કરવા હક્કદાર છો. સદર મિલકત અંગે જો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે બેંક પેઢી નાણાકીય સંસ્થા કે અમારા વારસદારો કે સદરહુ મિલકતમાં ભૂતકાળમાં હિત ધરાવનાર કોઈપણ વ્યક્તિ કે કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી કચેરી દ્વારા કોઈપણ પ્રકારના દાવા-દુવી ઉપસ્થિત થાય કે કરવામાં આવે કે કરે અથવા કોઈ તકરાર કે લીટીગેશન કે કોર્ટ કેસો કરવામાં આવે કે થાય તેવા સંજોગોમાં તેવા દાવા-દુવી, લીટીગેશન, તકરાર, કોર્ટ કેસો કરનારને જો કોઈ રકમ આપીને પણ સદરહુ મિલકત અંગે થયેલા દાવા-દુવી, લીટીગેશન, તકરાર, કોર્ટ કેસો વિગેરેનો નિકાલ અમો વેચાણ આપનાર અમારા ખર્ચે લાવી આપીશું તેમજ સદરહુ મિલકતના ટાઈટલ ચોખ્ખાં, ક્લિયર, માર્કેટેબલ અને સેલેબલ છે અને કરી આપીશું તેવો પાકો વિશ્વાસ, ભરોસો, ખાતરી અને બાંહેધરી અમોએ અમારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક તમોને આપીને તે તમામ જવાબદારી અમારી છે તેમ અમોએ સ્વીકારેલ છે.
સદર ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત તમો વેચાણ રાખનારના નામે ૭/૧૨ ના રેકોર્ડમાં તબદીલ કરવા માટે જ્યાં જ્યાં જરૂરી જર-જવાબો, સહીઓ, મત્તા, સોગંદનામા, કબૂલાતો આપવા તથા જરૂર જણાયતો રૂબરૂ હાજર રહેવા આથી અમો વેચાણ આપનાર બંધાયેલા છીએ. સદર ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત ખાલી અને પ્રત્યક્ષ કબ્જો આજ રોજ સોંપિએ છીએ. મજકુર જમીનને લગતા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાના કર, શિક્ષણ વેરો, જમીન મહેસૂલ જેવા તમામ પ્રકારના વેરાઓ વિગેરે આજદિન સુધીના ભરપાઈ કરેલા છે. જો કાઈ બાકી નીકળે તો તે અમો વેચાણ આપનારે ભરવાના છે તથા હવે આજ તારીખ પછીના તમામ કરવેરા, સ્થાનિક વેરા, મહેસૂલ વિગેરે જે કાઈ ભરવાના થાય તે હવેથી તમો વેચાણ લેનારે ભરવાના રહેશે.
સદરહુ ફ્લોર/માળ નો ફ્લેટ/દુકાન/ઓફિસ નંબર વાળી મિલકત આ વેચાણ દસ્તાવેજ સબ રજીસ્ટ્રારની કચેરીમાં નોંધણી માટે રજૂ કરવામાં આવેલ છે જે દસ્તાવેજ કરવા સારું થતો તમામ ખર્ચ જેવો કે સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન ફી, વકીલ ફી, ટાઈપિંગ ખર્ચ વિગેરે તમો વેચાણ લેનારે ભોગવેલ છે. સદર દસ્તાવેજમાં સરકારશ્રીની જંત્રી મુજબની જરૂરી સ્ટેમ્પ વાપરેલ છે.
અત્રે ________________________ મતું        અત્રે ________________________ શાખ
વેચાણ આપેલ મિલકતના ફોટો
ರજીસ્ટ્રેશન અધિનિયમની કલમ-૩૨(એ) મુજબનું પરિશિષ્ટ

વેચાણ રાખનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ

(સહી) ____________________      (ડાબા હાથના અંગૂઠાની છાપ)

વેચાણ આપનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ

(સહી) ____________________      (ડાબા હાથના અંગૂઠાની છાપ)
દસ્તાવેજ નંબર :              તારીખ :
::: પરિશિષ્ટ :::
નોંધણી અધિનિયમ-1908 ની કલમ-34 ની પેટા કલમ-3 મુજબનું ચેકલિસ્ટ
લખી આપનાર/સંમતિ આપનાર/કુ.મુ.ની સહી
ઓળખાણ આપનારાની સહી
(સહી)
સબ રજીસ્ટ્રાર ________________________

Post a Comment

Previous Post Next Post