પાસ્પોર્ટ
સાઇઝનો
ફોટો
સાઇઝનો
ફોટો
રજીસ્ટ્રારના ડાબા હાથના અંગૂઠાની છાપ : ___________________________
વેચાણ દસ્તાવેજ ( હાઉસ )
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ના સબ ડીસ્ટ્રીક્ટ ના વિભાગના તાલુકાના મોજે ની સીમના બ્લોક નં./સર્વે નં. જેનો ટી.પી.નંબર એફ.પી.નંબર એસ.પી.નંબર ની ખેતી/બીનખેતી/ખુલ્લી જમીન/મકાન/ટેનામેન્ટ/બંગલો/ફ્લેટ જેનો નંબર વાળી મિલકતનો વેચાણ દસ્તાવેજ રૂ. પૂરા.
૧. વેચાણ આપનાર :-
(એક તરફવાળા) નામ :
સરનામું :
ઉંમર/વર્ષ : પાન નંબર :
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરી આપનાર-લખી આપનાર-એકતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરી આપનારના તથા કન્વેયન્સ કરી આપનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)

૨. વેચાણ લેનાર :-
(બીજી તરફવાળા) નામ :
સરનામું :
ઉંમર/વર્ષ : પાન નંબર :
(જેમને હવે પછી આ કન્વેયન્સ દસ્તાવેજમાં “કન્વેયન્સ કરાવી લેનાર-લખાવી લેનાર-બીજીતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે, જે શબ્દના અર્થમાં અમો કન્વેયન્સ કરાવી લેનારનો તથા કન્વેયન્સ કરાવી લેનારના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમિનિસ્ટ્રેટરો, સક્સેસરો તમામનો સમાવેશ થાય છે.)

૩. વેચાણ કરેલ મિલકતની વિગતો :-
(ક) જિલ્લો : તાલુકો :
ગામ : માં આવેલ ખેતી/બીનખેતી/ખુલ્લી જમીન/મકાન/ટેનામેન્ટ/બંગલો/ફ્લેટ
(ખ) રેવન્યુ સર્વે નં. : (ગ) બ્લોક નં. :
(ઘ) સીટી સર્વે નં. : (ચ) વોર્ડ નં. :
(છ) ટી.પી.સ્કીમ નં. : (જ) એફ.પી.નં. :
ગામ : માં આવેલ ખેતી/બીનખેતી/ખુલ્લી જમીન/મકાન/ટેનામેન્ટ/બંગલો/ફ્લેટ
(ખ) રેવન્યુ સર્વે નં. : (ગ) બ્લોક નં. :
(ઘ) સીટી સર્વે નં. : (ચ) વોર્ડ નં. :
(છ) ટી.પી.સ્કીમ નં. : (જ) એફ.પી.નં. :
(ઝ) ક્ષેત્રફળ : હે.આરે.ચો.મી.
હોય તો પીયત/બીનપીયત દર્શાવવું.
હોય તો પીયત/બીનપીયત દર્શાવવું.
૪. ખૂંટની વિગત :
| પૂર્વે | : | |
| પશ્ચિમે | : | |
| ઉત્તરે | : | |
| દક્ષિણે | : |
૫. ઉપરદળ બાંધકામની વિગતો દર્શાવવી :
બાંધકામ કુલ ક્ષેત્રફળ : ચો.મી.
ખુલ્લી જમીન ક્ષેત્રફળ : ચો.મી.
ખુલ્લી જમીન ક્ષેત્રફળ : ચો.મી.
૬. વેચાણ કિંમત/અવેજ રૂ. : શબ્દોમાં રૂ. નો વેચાણ દસ્તાવેજ જેના ઉપર રૂ. ની સ્ટેમ્પ ડ્યુટી વાપરવામાં આવેલ છે.
૭. અવેજની વિગતો વિગતવાર નીચે મુજબ છે. :
હું/અમે વેચનારને ખરીદનાર પાસેથી રૂ. શબ્દોમાં રૂ. અવેજ રકમના પૂર્ણ/આંશિક ભાગ તરીકે કેશ / બેંક ઓવર ડ્રાફ્ટ / ચેક દ્વારા તા. / / ૨૦ ના રોજ સ્થળ ખાતે મળેલ છે.
૭. અવેજની વિગતો વિગતવાર નીચે મુજબ છે. :
હું/અમે વેચનારને ખરીદનાર પાસેથી રૂ. શબ્દોમાં રૂ. અવેજ રકમના પૂર્ણ/આંશિક ભાગ તરીકે કેશ / બેંક ઓવર ડ્રાફ્ટ / ચેક દ્વારા તા. / / ૨૦ ના રોજ સ્થળ ખાતે મળેલ છે.
૮. વેચાણ કરેલ મિલકત અંગે :
ઉપર લખેલી વેચાણ કિંમત મળ્યાના અવેજમાં અમો વેચાણ આપનાર અમારી ઉપરના કોઠામાં લખેલી સ્થાવર મિલકત તમોને આ લેખથી વેચાણ આપીએ છીએ. તથા તેનો શાંત ખાલી અને પ્રત્યક્ષ કબ્જો અમોએ તમોને સોંપેલો છે. અમો વેચાણ આપનાર ખાત્રી આપીએ છીએ કે ઉપર લખેલી મિલકતના અમારા માલીકી હક્કો ચોખ્ખા અને વેચાણપાત્ર છે. તથા તેના આજદિન સુધીના વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ વિગેરે અમે ભરેલા છે. અને તેને લગતા જુના અસલ દસ્તાવેજો અમોએ તમોને સોંપેલા છે, તથા હવે પછી સદરહુ મિલકતમાં જે કોઈ લાભ થાય તેની માલીકી વેચાણ રાખનારની છે. વેચાણ રાખનાર આ વેચાણ સ્વીકારે છે અને ખાત્રી આપે છે કે હવે પછીના તમામ વેરા, મહેસુલ, લાઇટબીલ, વહીવટી ખર્ચ તેમના શીરે છે તથા મિલકતમાં હવે જે કોઈ ખોટ કે નુકસાન થાય તે તેમના શીરે છે. સદરહુ મિલકત હવે તમો તમારા નામે જે તે રેકોર્ડમાં ચઢાવી શકો છો.
૯. અન્ય કોઈ લાગભાગ, ખાસ અધિકારો/ શરતો :
૧૦. આ લેખ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી પરચૂરણ વિગેરે ખર્ચ ખરીદનાર/વેચાણનારે ભોગવેલ છે. અને હવે પછી ભોગવવાનો રહેશે.
આ વેચાણનો દસ્તાવેજ સ્વસ્થ ચિત્તે/બિનકેફે તનમન સાવધ રાખી કોઈપણ જાતના દબાણ વગર નીચે જણાવેલ સાક્ષીઓ રૂબરૂ સંપૂર્ણ પણે વાંચી સમજીને સહીઓ કરેલ છે. જે આપણને આપણા વંશ, વાલી, વારસોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે.
નોંધણી અધિનિયમ, ૧૯૦૮ની કલમ-૩૨(એ) મુજબનું પરિશિષ્ટ
લખી આપનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ
(સહી) ____________________ (અંગૂઠાની છાપ)લખાવી લેનારની સહી ફોટો અને અંગૂઠાની છાપ
(સહી) ____________________ (અંગૂઠાની છાપ)
નોંધણી સર નિરીક્ષક કચેરીના પરિપત્ર ક્રમાંક:ઈજર/વહટ/ફોટો/૧૧/૦૬/૧૫૨૪૯-૩૧૨, તા.૧૭/૧૧/૨૦૦૬ અન્વયે મિલકતની ઓળખ માટે ફોટોગ્રાફ (front view સાઈઝ ૫" * ૭")
મિલકતનું પોસ્ટલ સરનામું :
લખી આપનારની સહી : ____________________
લખાવી લેનારની સહી : ____________________
નોંધણી સર નિરીક્ષક કચેરીના પરિપત્ર ક્રમાંક:ઈજર/વહટ/ફોટો/૧૧/૦૬/૧૫૨૪૯-૩૧૨, તા.૧૭/૧૧/૨૦૦૬ અન્વયે મિલકતની ઓળખ માટે ફોટોગ્રાફ (side view સાઈઝ ૫" * ૭")
મિલકતનું પોસ્ટલ સરનામું :
લખી આપનારની સહી : ____________________
લખાવી લેનારની સહી

Post a Comment