Updates

બીડો હાથોહાથ આપવા અંગે


બીડો હાથોહાથ આપવા અંગેની અરજી
અમદાવાદનાં મહેરબાન સીટી એન્ડ સેશન્સ જજ સાહેબની
કોર્ટ સમક્ષ
ક્રિ.પ.અ.નં./૨૦
અરજદાર :-
વિરૂદ્ધ
સામાવાળા :- શ્રી સરકાર
બાબત :- બીડો હાથોહાથ આપવા અંગે...
અમો અરજદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદર કામનાં અરજદારને આપ નામદાર સેશન્સ કોર્ટ જજ સાહેબશ્રી સાહેબ નાઓએ ક્રિ.પ.અ.નં. થી તારીખ: ના રોજ શરતો ને આધીન કાયમી/આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ હોઇ અરજદારના જામીન અમોએ નામદાર મેટ્રો. મેજી. કોર્ટમાં/પોલીસ સ્ટેશન ખાતે આપવા સારું જામીન હુકમ-ઓપરેટિવ બીડો અમોને હાથોહાથ આપવા મહેરબાની કરશોજી.
⮚ સદર બીડો અમારા વતી ને આપવા વિનંતી.

Post a Comment

Previous Post Next Post