એફિડેવિટ...(સર્ટીફાઇડ નકલ અંગે)


એફિડેવિટ (સર્ટીફાઇડ નકલ અંગે)
અમદાવાદના મહેરબાન એડી.ચીફ.મેટ્રો.મેજી.સાહેબની કોર્ટ
નં. સમક્ષ
પોલીસ સ્ટેશન ગુ.ર.નં.
ક્રિ.કે.નં.
ફરિયાદી :
વિ.
તોહમતદાર :
બાબત : એફિડેવિટ...(સર્ટીફાઇડ નકલ અંગે)
અમો નીચે સહિ કરનાર નામે ઉ.વ. , ધંધો- વકીલાત, ધર્મે- , રહેવાસી : અમદાવાદનાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
(૧) ઉપરોક્ત કામમાં અમોને માંગ્યા મુજબની સહી-સિક્કાવાળી સર્ટીફાઇડ નકલની જરૂર હોય સદર કામમાં અમોનું વકીલાતપત્ર ના હોય આ એફિડેવિટ કરવાની જરૂર પડેલ છે.
(૨) સદર માંગ્યા મુજબની નકલ નો કોઈ ગેરઉપયોગ નહીં થાય જે આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ.
⮚ ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુન્હો બને છે.

Post a Comment

Previous Post Next Post