સ્પેશીયલ બેલીફની નિમણૂક કરવા પરમીશન મેળવવા માટેની અરજી


સ્પેશીયલ બેલીફની નિમણૂક કરવા પરમીશન મેળવવા માટેની અરજી
અમદાવાદ(ગ્રામ્ય)નાં મહેરબાન પ્રિન્સિપાલ સીવીલ જજ
સાહેબની કોર્ટ સમક્ષ
દી. મુ. નં.
વાદી :
વિ..
પ્રતિવાદી :
બાબત : સ્પેશીયલ બેલીફની નિમણૂક કરવા પરમીશન મેળવવા માટેની અરજી...
અમો આ કામના વાદીઓના એડવોકેટની આપ નામદાર કોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે,
અમોએ દી.મુ.નં. થી આપ નામદાર સમક્ષ તારીખ : / / ના રોજ દાવો કરેલ છે. જેમાં પ્રતિવાદીઓને સમન્સ / નોટિસની બજવણી કરવા માટે સ્પેશીયલ બેલીફની નિમણૂકની જરૂર હોઈ, આપ નામદાર કોર્ટ ને અમારી નમ્ર અરજ છે કે, અમારી સદર અરજી ધ્યાને લઈ યોગ્ય હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post