હાજર થવાની પુરસીસ


હાજર થવાની પુરસીસ
અમદાવાદનાં મહેરબાન સ્મોલ કોઝ જજ સાહેબની કોર્ટ
સમક્ષ
સમરી સ્યૂટ નં.
વાદી :
વિ.
પ્રતિવાદી :
બાબત : હાજર થવાની પુરસીસ...
અમો પ્રતિવાદી તરફ્ એડવોકેટ આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર કામની નોટિસ / સમન્સ અમો પ્રતિવાદીની પત્નીને તારીખ : / / ના રોજ બજેલી અને પ્રતિવાદી સામાજિક કામ થી ગયેલા હતા અને જેની સમય મર્યાદા માં હાજર થઈ શકેલ નથી અને તેની ડીલે કન્ડોન્ડ અરજી આ હાજર થવાની પુરસીસ સાથે રજુ કરીએ છીએ અને સદર કામમાં અમો એડવોકેટ આજરોજ હાજર થઈએ છીએ જે આ પુરસીસ થી જાહેર કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post