મારો સમય ના બગાડ Lyrics in Gujarati



મારો ટાઈમ ના બગાડે

3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે
3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે
સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો પતલી ગલી પકડ બકા ટાઈમ ના બગાડે

હો રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે
તારા જેવા કોમવાળા મારી પાછળ આઠ છે
રાજા જેવું રજવાડું ઘેર મારે ઠાઠ છે
તારા જેવા કોમવાળા મારી પાછળ આઠ છે

3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે
સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે

મોન પોન મર્યાદા હાચવી ને રાખી છે
ઈજ્જત ને આબરૂ જાળવી ને રાખી છે
હો કામ કાજ વગર ચોય જાતો નથી રે
વગર કોમે કોઈને મળતો નથી રે

હો ચારે બાજુ નોમ છે બજાર માં બૂમ છે
બોલી ને બગાડવું મારુ ચો કોમ સે
ચારે બાજુ નોમ છે બજાર માં બૂમ છે
બોલી ને બગાડવું અમારું ચો કોમ સે

3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે
સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
હો રસ્તો તારો માપ મારો સમય ના બગાડે

હો શેહર ની શોખીન તું મર્યાદા જોણે ના
રીતિ રિવાજ મારા ગોમ ના હમજે ના
હો તારો પાવર તારા જોડે તું રાખજે
કૅપેસિટી હોય તો જ વાત તું કરજે

હો ખોટી એડ કરવી મને નથી ગમતી
કોઈ ના આગળ મેં કદી નમતી નથી નોખી
ખોટી એડ કરવી મને નથી ગમતી
કોઈ ના આગળ કદી મેં નમતી નથી નોખી

હો 3 લુગડે ટાઈટ ને અંગ્રેજી ફાળે
સિંહ ના ઠેકાણા કદી હોય ના વાડે
અરે પતલી ગલી પકડ ખોટો ટાઈમ ના બગાડે
અરે પતલી ગલી પકડ મારો ટાઈમ ના બગાડે.

Post a Comment

Previous Post Next Post