Books Download Google Drive Links 👇
GCERT Textbook PDF
Class 6
Class 7
- Std-7 Social Science Sem-1 -Gujarati Medium
- Std-7 Social Science Sem-2 -Gujarati Medium
- Std-7 Science Sem-1 -Gujarati Medium
- Std-7 Science Sem-2 -Gujarati Medium
Class 8
- Std-8 Social Science Sem-1 -Gujarati Medium
- Std-8 Social Science Sem-2 -Gujarati Medium
- Std-8 Science -Gujarati Medium
Class 9
Class 10
Class 11
- Std-11 Sociology -Gujarati Medium
- Std-11 Political Science -Gujarati Medium
- Std-11 History -Gujarati Medium
- Std-11 Economics -Gujarati Medium
- Std-11 Geography -Gujarati Medium
Class 12
- Std-12 Samajshastra_Sociology Gujarati Medium
- Std-12 History Itihas -Gujarati Medium
- GSEB-Class-12-Economics-Textbook-Commerce-Stream
- Std-12 Political Science – Rajyashashtra -Gujarati Medium
- Std-12 Geography – Bhugol -Gujarati Medium
આ સિરીઝ ટેટ-1,2 અને ટાટ-1,2 ઉમેદવારોને પરીક્ષાની તૈયારીમાં ખુબ જ મદદરૂપ નીવડશે.
શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) - સંપૂર્ણ વિગતો
શાળા ડાયસ (UDISE) કોડ અને વિદ્યાર્થી યુનિક આઈડી - સંપૂર્ણ વિગત
શૈક્ષણિક યોજનાઓ અને સરળ ડેટા એપ - સંપૂર્ણ વિગત
મહત્વની શૈક્ષણિક યોજનાઓ - સંપૂર્ણ વિગત
વ્હાલી દીકરી યોજના / ઈન્સ્પાયર એવોર્ડ સ્કિમ
માઇક્રોટીચિંગ (Microteaching) - સંપૂર્ણ વિગતો
જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, શાળા તત્પરતા કાર્યક્રમ, એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ
અગત્યના ઓફિશ્યિલ શૈક્ષણિક ફુલફોર્મ
શાળામાં ઉજવવામાં આવતા દિવસો અને તારીખો
શાળા પ્રવેશોત્સવ / કન્યા કેળવણી મહોત્સવ
TET_TAT_HTAT_છેલ્લા_૧૫_વર્ષમાં_પુછાયેલ_શિક્ષણના_પ્રશ્નો
મિત્રો આ મેસેજ બીજા ટેટ ટાટ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો સુધી share કરજો..
તમારા b.ed, કોલેજ, d.el.ed મિત્રોના ગ્રુપમાં આ મેસેજ share કરજો, જેથી તમારા મિત્રો પણ આપણી લેકચર સિરીઝનો લાભ લઈ શકે.
મનોવિજ્ઞાન અને શિક્ષણ
TAT- S Prelims – ૨૦૨૬ પરીક્ષાના ગુજરાતી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્ર
TAT- S Prelims – ૨૦૨૬ પરીક્ષાના અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્ર
TAT- S Prelims – ૨૦૨૬ પરીક્ષાના ગુજરાતી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
TAT- S Prelims – ૨૦૨૬ પરીક્ષાના અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના ગુજરાતી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્ર
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્ર
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના હિન્દી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્ર
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના ગુજરાતી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના અંગ્રેજી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
TAT- HS Prelims – ૨૦૨૬ પરીક્ષાના હિન્દી માધ્યમના A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬ ની OMR ડાઉનલોડ કરવા બાબત. - OMR ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
“શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬”- TAT-(S) માટે માત્ર તા:૦૮/૦૪/૨૦૨૬ નાં રોજ સાંજે 6:00 કલાકથી તા:- ૦૯/૦૪/૨૦૨૬ ના રાત્રે 23:59.00 કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) - 2026 પરીક્ષાના A સિરીઝના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્ર
મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટીટ્યુડ ટેસ્ટ (AEIAT) (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) સીધી ભરતી-2026 પરીક્ષાનું પરિણામનું જાહેરનામું - For Result Click Here
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-2025-26 MERIT LIST
સિવિલ વર્કસ((સિવિલ ઈજનેર) પરીક્ષા - 2026 પરીક્ષાની ફાઈનલ આન્સર કી
“શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬”- TAT-(S) માટે માત્ર તા:૨૦/૦૩/૨૦૨૬ નાં રોજ થી તા:- ૨૨/૦૩/૨૦૨૬ ના રાત્રે 23:59.00 કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
સિવિલ વર્કસ((સિવિલ ઈજનેર) પરીક્ષા - 2026 પરીક્ષાની OMR ડાઉનલોડ કરવા અંગે - OMR ડાઉનલોડ કરવા અહિયા ક્લિક કરો
“શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬” માટે માત્ર તા:૧૮/૦૩/૨૦૨૬ નાં રોજ રાતનાં ૨૩:૫૯:૦૦ કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
“શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬”- TAT-(S) માટે માત્ર તા:૦૯/૦૩/૨૦૨૬ નાં રોજ થી તા:- ૧૧/૦૩/૨૦૨૬ ના સાંજે ૬.૦૦ કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
"શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬" માટે તા:૧૨/૦૨/૨૦૨૬ નાં જાહેરનામામાં દર્શાવ્યા મુજબનાં વિષયો માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
“શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬” માટે માત્ર તા:૨૮/૦૨/૨૦૨૬ નાં રોજ રાતનાં ૨૩:૫૯:૦૦ કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) - 2026 પરીક્ષાના આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા હાલ કાર્યરત છે. જેમાં આવેદનપત્રો ભરાવવાનો સમયગાળો તા.૨૮-૦૨-૨૦૨૬ સુધી લંબાવવામાં આવેલ છે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી.
શિક્ષક અભિરુચિ કસોટી (TAT -HS) પરીક્ષા - ૨૦૨૬ માટેનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ તારીખ 19/02/26 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની આધિકારિક વેબસાઇટ પર મૂકેલ હતો. જેના સંદર્ભે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપેલ, પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણ અથવા મુદ્દાઓની યાદી, લાગુ પડતા વિષય માટે નીચે મુજબ છે. જે ધ્યાને લેવા વિનંતી.
TAT - S 2026 નાં ફોર્મ ભરતી વખતે, જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તાલીમી લાયકાતનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તે વિદ્યાર્થીઓએ MORE EDUCATION માં "શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં" વિકલ્પ પસંદ કરવો અને ટકાવારી 0 (શૂન્ય). ક્લાસમાં "NOT APPLICABLE" અને પાસીંગ વર્ષમાં ૨૦૨૬ દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે.
"શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬" નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
"શિક્ષક અભિરુચિ કસોટી - ઉચ્ચત્તર માધ્યમિક - 2026" નાં ફોર્મ ભરવા માટે. - અહી ક્લિક કરો.
TAT - HS 2026 નાં ફોર્મ ભરતી વખતે, જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અનુસ્નાતક ડીગ્રી અથવા તાલીમી લાયકાતનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તે વિદ્યાર્થીઓએ તે ડીગ્રીની માહિતીમાં ટકાવારી 0 (શૂન્ય). ક્લાસમાં "NOT APPLICABLE" અને પાસીંગ વર્ષમાં ૨૦૨૬ દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)-2026 પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2025 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (NMMS)-2025-26 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2025 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-2025-26 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર
Post a Comment