ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર બાબત

 

ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર બાબત

મહેસૂલ વિભાગના તા. ૦૨/૦૪/૨૦૨૬ ના પરિપત્ર અન્વયે નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે તા. ૨૫/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૫/૨૦૨૬ સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું.

પરંતુ, સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૨/૦૫/૨૦૨૬ ના જાહેરનામા અનુસાર, બકરી ઇદની જાહેર રજા અગાઉ નક્કી થયેલ તા. ૨૭ મે ના બદલે હવે તા. ૨૮ મે ૨૦૨૬, ગુરૂવારના રોજ રાખવામાં આવી છે. આ રજાના ફેરફારને પગલે મહેસૂલ વિભાગ દ્વારા તા. ૨૩/૦૫/૨૦૨૬ ના રોજ નવો પરિપત્ર બહાર પાડીને પરીક્ષાના સમયપત્રકમાં આંશિક સુધારો કરવામાં આવ્યો છે.

સુધારેલા કાર્યક્રમ મુજબ હવે નીચે દર્શાવેલ તારીખ અને સમય અનુસાર પરીક્ષા યોજવામાં આવશે:




Post a Comment

Previous Post Next Post