SBI માં એપ્રેન્ટિસની ૭૧૫૦ જગ્યાઓ



📢 મોટી ભરતી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં એપ્રેન્ટિસની ૭૧૫૦ જગ્યાઓ 📢

બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે SBI માં ૧ વર્ષની તાલીમ મેળવવાની ઉત્તમ તક!

📌 ટૂંકી વિગત:

  • સંસ્થાનું નામ: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)

  • પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ (Apprentice)

  • કુલ જગ્યાઓ: 7,150

  • તાલીમનો સમયગાળો: ૧ વર્ષ (1 Year)

  • જાહેરાત ક્રમાંક: CRPD/APPR/2026-27/07

📅 મહત્વની તારીખો:

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૧૯/૦૫/૨૦૨૬

  • અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૮/૦૬/૨૦૨૬

⚠️ ખાસ નોંધ:

એપ્રેન્ટિસશીપ એક્ટ ૧૯૬૧ હેઠળ માત્ર ૧ વર્ષની ટ્રેનિંગ (તાલીમ) છે, આ કોઈ કાયમી સરકારી નોકરી (Employment) નથી.

🌐 ઓનલાઇન અરજી અને વિગતવાર માહિતી માટેની લિંક્સ:

ઉંમર, શૈક્ષણિક લાયકાત અને ફી ની સંપૂર્ણ માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં જોવા મળશે. 

૧. SBI Careers 

૨. Apprenticeship India

💡 નોંધ: ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન પૂરેપૂરું વાંચી લેવા વિનંતી.

Post a Comment

Previous Post Next Post