સોગંધ Lyrics in Gujarati



હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા

હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા

હો હવે તું મોની જા હમ છે તને મારા
હવે તું મોની જા હમ છે તને મારા
જોજે ના બળી જાય હાથ જાન મારા

હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા

વાતે વાતે હોઠ ઉપર નોમ આવે તારું
તારા વગર અલી કોઈ નથી મારુ
હો નથી મારા દલ માં દગો નથી પાપ મન માં
હાચુ કઉસું અલી હમજી જો ને હોન માં

હો નોની નોની વાત માં હોય ના રીસામણા
નોની નોની વાત માં હોય ના રીસામણા
જાનુ મારી કરો તમે હવે તો મનોમના

હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા

હો સપના ની રાની મારી તું રાજકુમારી
તારી હારે બાંધી મેં તો પ્રેમ ની રે દોરી
હો હો કાળજે કોરાણી ને રુદિયે રંગાણી
જનમો જનમ ની પ્રીત બંધાણી

હો જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી
જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી
તારાથી વધારે મારી જિંદગી માં કઈ નથી

હો વિશ્વાશ કરી લે જાનુ પ્રેમ નો તું મારા
દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા
હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા.

Post a Comment

Previous Post Next Post