અમારા હાલ ના પૂછો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો
તમે તો લઇ ગયા મારી હતી જે નીંદ ની રાતો
હજુ એ રાત ઉભી છે
હજુ એ રાત ઉભી છે
સાંભળવા ઈ પ્રેમ ની વાતો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને
તરસતા નૈન મારા બસ એકવાર તમને જોવાને
મળ્યા ઈ આંખ ને આંસુ
મળ્યા ઈ આંખ ને આંસુ
હવે દિન-રાત રોવા ને
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો
હશે મંજુર કુદરત ને કાં હશે ઈ ખેલ કિસ્મત નો
નથી કાંઈ દોષ તમારો
નથી કાંઈ દોષ તમારો
એ નથી કાંઈ વાંક પણ મારો
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા
કવિ કે દાન કે કેવા હશે ઈ ઘાયલ રુદિયા ને ઘા
નથી કોઈ ને કહી સકતા
નથી કોઈ ને કહી સકતા
કે નથી એને સહી સકતા
અમારા હાલ ના પૂછો
તમારા હાલ કેવા છે
સદા ખુશ હાલ રહેનારા
સદા ખુશ હાલ રહેનારા
કહો ખુશ હાલ કેવા છે
અમારા હાલ ના પૂછો
અમારા હાલ ના પૂછો
મુજે છોડ કેવો ખુશ હે તો શિકાયત કેસી
અબ મેં ઉસે ખુશ ના દેખ શકું તો વો મોહોબ્બત કેસી

Post a Comment