KABOOL KARI LIYO LYRICS | NARESH THAKOR

 


KABOOL KARI LIYO LYRICS | NARESH THAKOR 


હો ક્યાં હતા આટલો સમય અમને કહી દોને
ક્યાં હતા આટલો સમય અમને કહી દોને
કેમ ના આયા નજરોમાં દિલ દઈ દોને

એવું રાખશું તમોને કોઈ એ રાખ્યું ના જમોને
એવું રાખશું તમોને કોઈ એ રાખ્યું ના જમોને
શું નામ કયું ગામ અમને કહી દો ને
કબૂલ કરી લ્યો અમોને
હા કબૂલ કરી લ્યો અમોને

હો તારા દિલ માં નાનું ઘર બનાવી રહી લઈશું
લેલા મજનુ જેવી જોડી જડી દઈશું

હા હશે ઠાઠ ને હું ને તું જીવી લઈશુ
ના ડર તું દુનિયાથી તો લડી લઈશું
એવા ચાહશું તમોને થશે બળતરા લોકોને
એવા ચાહશું તમોને થશે બળતરા લોકોને

ના વિચાર કરનાવાર હા કઈ દોને
કબૂલ કરી લ્યો અમોને
હા કબૂલ કરી લ્યો અમોને

અરે રૂપાળી ક્યાં સુધી અમે તડપીશું
હસી હસી કરના વાતો મરી જઈશું

હા તારા દલડે મારું નામ તું કોરી દેને
હા નામનો એક બોલ તું બોલી દેને

હા અલખ મલખ જાણશે આપડી જોડી જામશે
અલખ મલખ જાણશે આપડી જોડી જામશે
કરોના વાર સમજદાર હા કહી દો ને
કબૂલ કરી લ્યો અમોને
કબૂલ કરી લ્યો અમોને
હા કબૂલ કરી લ્યો અમોને



Post a Comment

Previous Post Next Post