Top News

વાદીઓની સી.પી.સી.ના હુકમ – ૨, નિયમ – ૨ અન્વયે અરજી


સી.પી.સી. ના હુકમ – ૨, નિયમ – ૨ અન્વયે અરજી
અમદાવાદ (ગ્રામ્ય) ના મે.પ્રિન્સિપાલ સીનીયર જજ સાહેબ
ની કોર્ટ સમક્ષ
દી.મુ.નં.
વાદી :
વિ.
પ્રતિવાદી :
બાબત : વાદીઓની સી.પી.સી.ના હુકમ – ૨, નિયમ – ૨ અન્વયે અરજી......
અમો વાદીઓની આપ નામદારકોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં અમો વાદીઓએ આ કાર્યવાહી માં તાબડતોબ પોતાનો બચાવ કરેલ છે. અને પ્રતિવાદીઓ સામે વધુ કાર્યવાહીઓ કરવા ઇચ્છી એ છીએ તેથી તે તમામ કાર્યવાહી ઓ અન્વયે દાદો મેળવવા નો હક્ક સી.પી.સી.ના હુકમ – ૨, નિયમ - ૨ હેઠળ અમો વાદી ઓ અબાધિત રાખીએ છીએ. જે આ અરજી થી ગુજારીએ છીએ.
આ અરજી રેકોર્ડ કરી યોગ્ય હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post