દિન-૩૦માં સોલવંશી રજૂ કરવા મુદત આપવા અંગે


સોલવંશી રજૂ કરવા મુદત આપવા અંગેની અરજી
અમદાવાદનાં મહેરબાન એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ
પો.સ્ટે.ગુ.ર.નં.
ક્રિ.પ.અ.નં.૨૦
ફરિયાદી :- શ્રી સરકાર
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત :- દિન-૩૦માં સોલવંશી રજૂ કરવા મુદત આપવા અંગે...
અમો તોહમતદારના જામીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામના તોહમતદારના અમો સ્વખુશી રાજીખુશીથી રૂપિયા /- ના જામીન તરીકે રહેલ છીએ. સદર કામમાં જામીન થવા સારું સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવું જરૂરી છે. પરંતુ હાલમાં અમારી પાસે ન હોઈ સોલવંશી સર્ટિફિકેટ કઢાવતા થોડો સમય લાગે તેમ હોઈ સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવા સારું દિન – ૩૦ ની મુદત આપવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post