અમદાવાદનાં મહેરબાન એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની
કોર્ટ નં. સમક્ષ
કોર્ટ નં. સમક્ષ
પો.સ્ટે.ગુ.ર.નં.
ક્રિ.પ.અ.નં.૨૦
| ફરિયાદી | :- | શ્રી સરકાર |
| વિરૂદ્ધ | ||
| તોહમતદાર | :- |
બાબત :- દિન-૩૦માં સોલવંશી રજૂ કરવામાં થયેલ વિલંબ સમય માફી અંગે...
અમો તોહમતદારના જામીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામના તોહમતદારના અમો સ્વખુશી રાજીખુશીથી તારીખ : / / ના રોજ રૂપિયા /- ( પ્રત્યેક આરોપી )ના સોલવંશી જામીન તરીકે રહેલ, સદર જામીન ભરતી વખતે જે-તે સમયે અમો જામીનદાર પાસે તૈયાર સોલવંશી ના હોઈ નામદાર કોર્ટે દિન-૩૦માં તૈયાર સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવાની મુદ્દત આપેલ, પરંતુ ટેકનિકલ કારણોસર સર્ટિફિકેટ નિકાળવામાં દિન-૩૦થી વધુ સમય વીતી ગયેલ જેથી દિન-૩૦માં સોલવંશી રજૂ કરી શકેલ ન હોઈ, આજરોજ અમો જામીનદાર નામદાર કોર્ટ સમક્ષ તૈયાર સોલવંશી સાથે હાજર હોય સદર સોલવંશી સર્ટિફિકેટ સ્વીકારવા તેમજ સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવામાં થયેલ દિન- નો વિલંબ માફ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
Post a Comment