સોલવંશી સર્ટિફિકેટ સ્વીકારવા અંગે...


સોલવંશી સર્ટિફિકેટ સ્વીકારવા અંગેની અરજી
અમદાવાદનાં મહેરબાન એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની
કોર્ટ નં... સમક્ષ
પો.સ્ટે.ગુ.ર.નં.
ક્રિ.પ.અ.નં.૨૦
ફરિયાદી :- શ્રી સરકાર
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત :- સોલવંશી સર્ટિફિકેટ સ્વીકારવા અંગે...
અમો તોહમતદારના જામીનદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામના તોહમતદારના અમો સ્વખુશી રાજીખુશીથી તારીખ : / / ના રોજ રૂપિયા /- ( પ્રત્યેક આરોપી )ના સોલવંશી જામીન થયેલ હોઇ સદર કામમાં તૈયાર સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય આજરોજ અમો તોહમતદારના જામીનદાર તૈયાર સોલવંશી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માંગતા હોય સદર કામમાં એમોનું સોલવંશી સર્ટિફિકેટ સ્વીકારવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post