પુરાવાને આંકે પાડવા અંગે...


પુરાવાને આંકે પાડવા અંગેની અરજી
અમદાવાદનાં મહેરબાન એડી. ચીફ. મેટ્રો. મેજી. નેગો. ઇન્સ્ટ્રુ.
જજ સાહેબની કોર્ટ નં. સમક્ષ
ક્રિ. કે. નં.
ફરિયાદી :
વિ.
તોહમતદાર :
બાબત  :-  પુરાવાને આંકે પાડવા અંગે...
અમો આ કામના ફરિયાદી આપ નામદાર કોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામ અમો ફરિયાદીએ ઓરીજીનલ પુરાવા લીસ્ટમાં માર્ક-૧ થી માર્ક - સુધીના આપ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ હોઇ જેને વંચાણે લઇ એવિડન્સ એક્ટ મુજબ આંકે પાડવા ન્યાયના હિતમાં યોગ્ય હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post