પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી.ગુ.ર.નં.૫૨૧૦/૨૦૨૦ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧ ના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૨ મુજબ આગોતરા જામીન મેળવવા બાબત


આગોતરા જામીન અરજી (Anticipatory Bail)
અમદાવાદનાં મહેરબાન સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ
સાહેબ ની કોર્ટ સમક્ષ...
ક્રિમિનલ પરચૂરણ અરજી નંબર : /૨૦
અરજદાર :
વિરૂદ્ધ
સામાવાળા :
બાબત     :  પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી.ગુ.ર.નં.૫૨૧૦/૨૦૨૦ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧ ના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૨ મુજબ આગોતરા જામીન મેળવવા બાબત....
આ કામના અરજદાર તરફ્ અમો એડવોકેટ ની આપ નામદાર કોર્ટ ને માનસર અરજ છે કે...
ગાંઠો છોડી સુંગતા તેમાંથી દેશી દારૂ ની તીવ્ર વાસ આવતી હોય તપાસ કરતાં હાલના અરજદાર ના મકાન માથી સંતાડી રાખેલ ૧૦૩ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૨૦૬૦/- નો મળી આવેલ જે મુદ્દામાલ અર્થે કબજે લીધેલા ના આક્ષેપો વાળી ફરિયાદ હકીકત નોંધાવેલી.
આગોતરા જામીન અરજીના કારણો...
ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી .ગુ.ર.નં.૫૨૧૦/૨૦૧૯ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧ ના કામે કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૨ મુજબ આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
➔ આ સિવાય આપ નામદાર કોર્ટ ને બીજી કોઈ યોગ્ય અને વ્યાજબી લાગે તે અન્ય દાદ આપશોજી...

Post a Comment

Previous Post Next Post