અમદાવાદનાં મહેરબાન સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ
સાહેબ ની કોર્ટ સમક્ષ...
સાહેબ ની કોર્ટ સમક્ષ...
ક્રિમિનલ પરચૂરણ અરજી નંબર : /૨૦
| અરજદાર | : | |
| વિરૂદ્ધ | ||
| સામાવાળા | : |
બાબત : આગોતરા જામીન સંદર્ભે એફિડેવિટ....
અમો નીચે સહી કરનાર નામે ઉ.વ.આ.- પુખ્ત , ધર્મે- , ધંધો- , રહેઠાણ- નાઓ અમારા ધર્મના સોગંધ લઈ પ્રતિજ્ઞા પૂર્વક આ એફિડેવિટ કરી જાહેર કરીએ છીએ કે,
(૧)
ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી .ગુ.ર.નં.૫૨૧૦/૨૦૧૯ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧, મુજબના કામે અમો અરજદાર ની ધડપકડ થાય તેવી પૂરે પૂરી શક્યતા હોઈ અમોએ આપ નામદાર કોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટેની અરજી દાખલ કરેલ છે જે આગોતરા જામીન ના પેરા. ૧ થી માં લખેલ તમામ હકીકત સાચી છે.
(૨)
સદર એફિડેવિટ અમોએ કરેલ આગોતરા જામીન અરજીના સમર્થન માં રજૂ કરવાની જરૂર પડેલ છે.
(૩)
ઉપરોક્ત તમામ હકીકત સાચી અને ખરી છે.
ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુન્હો બને છે જે અમો સારી રીતે જાણીએ છીએ.
ખોટું એફિડેવિટ કરવું એ ફોજદારી ગુન્હો બને છે જે અમો સારી રીતે જાણીએ છીએ.
Post a Comment