અમદાવાદનાં મે. એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની કોર્ટ
સમક્ષ
સમક્ષ
ક્રિ.કે. નં.
| ફરિયાદી | : | ખાનગી પાર્ટી નું નામ........ |
| વિ. | ||
| આરોપી | : |
બાબત : વોરન્ટ ઇશ્યૂ કરવા અંગે...
અમો આ કામના ફરિયાદી / એડવોકેટ ની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદર કામમાં આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ મુદત તારીખ છે, સદર કામના આરોપને જામીન લાયક વોરન્ટની બજવણી ગઈ તારીખ : ના રોજ થઈ ગયેલ છે, અને આરોપીને આજરોજ સદર કેસની મુદત તારીખ નામદાર કોર્ટમાં છે, તે આરોપી જાણતા હોવા છતાં આરોપી પોતે હાજર થયેલ નથી. કે, આરોપીએ વકીલ શ્રી મારફતે કોઈપણ જાતની અરજી રજૂ કરેલ નથી. જેથી આરોપીને મુદતની જાણ હોવા છતાં આરોપી આપ નામદાર કોર્ટ સમક્ષ આજરોજ હાજર ન રહેતા આરોપી વિરૂદ્ધ ધકપકડ વોરન્ટ ઇશ્યૂ કરવા સારું ન્યાયના હિતમાં હુકમ કરવા મહેરબાની કરશોજી.
Post a Comment