અમદાવાદનાં મહેરબાન સીટી એન્ડ સેશન્સ જજ સાહેબની
કોર્ટ સમક્ષ
કોર્ટ સમક્ષ
ક્રિ.પ.અ.નં./૨૦
| અરજદાર | :- | |
| વિરૂદ્ધ | ||
| સામાવાળા | :- | શ્રી સરકાર |
બાબત :- જામીન અરજી તથા તેના પરના હુકમની સહી-સિક્કાવાળી સર્ટીફાઇડ નકલ તાત્કાલિક કાઢી આપવા અંગે...
અમો અરજદારના એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદર કામના અરજદારની જામીન અરજી ક્રિ.પ.અ.નં. નામદાર સેશન્સ જજ સાહેબશ્રી નાઓએ તારીખ: નારોજ નામંજૂર કરેલ હોઇ અરજદારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરવાની હોઇ જામીન અરજી તથા તેના પરના હુકમની ઝેરોક્ષ સહી-સિક્કાવાળી સર્ટીફાઇડ નકલ તાત્કાલિક કાઢી આપવા મહેરબાની કરશોજી.
સદર નકલ અમારા વતી એમ.કે સથવારા, કેતન સી.સુરજા, એફ.એ.શેખ ને આપવા વિનંતી.
આ સાથે નકલ ફી પેટે રૂપિયા /- જમા કરાવેલ છે.
Post a Comment