Top News

ક્લોઝીંગ પુરસીસ


ક્લોઝીંગ પુરસીસ
અમદાવાદનાં મે. એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની કોર્ટ
સમક્ષ
ક્રિ. કે. નં.
ફરિયાદી :
વિ.
તોહમતદાર :
બાબત : ક્લોઝીંગ પુરસીસ...
અમો ફરિયાદી આપ નામદારકોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર કામમાં અમો મૂળ ફરિયાદીએ સદર કામના તોહમતદાર સાથે સુખ- શાંતિ થી સુખદ સમાધાન થઈ ગયેલ હોઇ સદર કેસ અમો આગળ ચલાવવા માંગતા ન હોઇ કે વધુ પુરાવો આપવા માંગતા ન હોઇ જો પુરાવા બંધ કરવામાં આવે તો અમોને કોઈપણ જાતનો વાંધો કે તકરાર નથી. જે અમો આ ક્લોઝીંગ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post