સમાધાન અંગે પુરસીસ


સમાધાન અંગે પુરસીસ
અમદાવાદનાં મે. એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની કોર્ટ
સમક્ષ
ક્રિ. કે. નં.
ફરિયાદી :
વિ.
તોહમતદાર :
બાબત     : સમાધાન અંગે પુરસીસ...
અમો આ કામના મૂળ ફરિયાદી / ભોગ બનનાર આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર કામમાં અમો ફરિયાદીપક્ષ તેમજ આરોપીપક્ષ ને સમાજના સારા-સમજુ-વડીલો વચ્ચે રહીને બન્ને પક્ષોને સમજાવતા જવાબદાર વ્યક્તિની સમજાવટથી બન્ને પક્ષોને ઘરમેળે સુખદ: સમાધાન થઈ ગયેલ હોઇ અમો બન્ને પક્ષો વચ્ચે સદર કેસ બાબતે કોઈ મનભેદ કે મતભેદ ન હોય અમો ફરિયાદી પક્ષ ઘરમેળે થયેલ સમાધાન બાદ સદરહુ કેસમાં કોઈ પુરાવો રજુ કરવા ઈચ્છતા ન હોય તેમજ કેસ આગળ ચલાવવા માંગતા ન હોઇ જો સદરહુ કેસનો આખરી નિકાલ / ફેંસલો આરોપી પક્ષના હિતમાં લેવામાં આવે તો અમો ફરિયાદી પક્ષને કોઈ જાતનો વાંધો કે તકરાર નથી જે અમો આ સમાધાન પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post