અમદાવાદનાં મે. એડી. ચીફ. મેટ્રો. મેજી. સાહેબની કોર્ટ
સમક્ષ
સમક્ષ
ક્રિ. કે. નં.
| ફરિયાદી | : | |
| વિ. | ||
| તોહમતદાર | : |
બાબત : તોહમતદાર નો જવાબ આપવાનો હક બંધ કરવા
અમો આ કામના ફરિયાદીના અડવોકેટ ની આપ નામદાર કોર્ટ ને માનસરની નમ્ર અરજ છે કે,
સદર કામમાં આજરોજની મુદત તારીખ છે, સદર કામ તોહમતદારના જવાબ સારું હોઇ, પરંતુ આ કામના તોહમતદાર ચેનકેન તેમનો જવાબ રજૂ કરતાં નથી જેના કારણે અમો ફરિયાદી ને ન્યાય મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી અમારી સદર અરજીને ધ્યાને લઈ તોહમતદાર નો જવાબ આપવાનો હક બંધ કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
Post a Comment