Updates

............... વોરન્ટ ઇશ્યૂ / રિઇશ્યૂ કરવા સારૂં.


વોરંટ ઇશ્યૂ / રિઇશ્યૂ કરવા સારૂંની અરજી
અમદાવાદનાં મહેરબાન એડી.મેટ્રો.મેજી. નેગો. ઇન્સ્ટ્રુ. ની
કોર્ટ નં. સમક્ષ
ક્રિ. કેસ નં. ૨૦૧
ફરિયાદી :-
વિરૂદ્ધ
તોહમતદાર :-
બાબત  :- વોરન્ટ ઇશ્યૂ / રિઇશ્યૂ કરવા સારૂં...
અમો ફરિયાદી તરફ્ એડવોકેટની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદર કામમા આજરોજની મુદત છે, જેમાં તોહમતદાર હાજર ન હોઇ, કે તેઓના વકીલ શ્રી દ્વારા હાજરી મુક્તિની અરજી આપેલ ન હોઇ, તેઓ ની વિરૂદ્ધ માં સદર વોરન્ટ રિઇશ્યૂ કરી યાદી સાથે બજવણી કરવા સારું યોગ્ય હુકમ કરવા મહરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post