Updates

જામીન અરજી સંદર્ભે પુરસીસ


જામીન અરજી સંદર્ભે પુરસીસ
અમદાવાદનાં મહેરબાન સીટી એન્ડ સેશન્સ જજ સાહેબની
કોર્ટ સમક્ષ
ક્રિ.પ.અ.નં. ૨૦
અરજદાર :-
વિરૂદ્ધ
સામાવાળા :- શ્રી સરકાર
બાબત :- જામીન અરજી સંદર્ભે પુરસીસ
અમો અરજદારના એડવોકેટ આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે ,
હાલના અરજદાર દ્વારા આપ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવેલ આ જામીન અરજી રેગ્યુલર / આગોતરા વખતની જામીન અરજી છે. આ અરજી સિવાય અન્ય કોઈ જામીન અરજી આપ નામદાર કોર્ટ સમક્ષ કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ અન્ય નામદાર કોર્ટ સમક્ષ કોઈપણ જાતની જામીન અરજી પેન્ડિંગ નથી. જે આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ.
વધુમાં સદર ગુનાના કામે અન્ય કોઈ પેપર્સ- પુરાવા તથા હુકમની નકલ મૂકવાની બાકી રહેતી જે પુરસીસ આપી જાહેર કરીએ છીએ.

Post a Comment

Previous Post Next Post