Updates

વિડ્રો પુરસીસ


વિડ્રો પુરસીસ ફોર્મેટ
અરવલ્લી જીલ્લાના મહેરબાન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ
જજ સાહેબની કોર્ટ સમક્ષ મુ. મોડાસા
કિ.પ.અ.નં.               /૨૦૨૫.
અરજદાર :
વિ.
સામાવાળા : શ્રી સરકાર
બાબત   :   વિડ્રો પુરસીસ
અમો આ કામના અરજદાર તરફ્ એડવોકેટ આપ નામદાર કોર્ટને આ પુરસીસ આપી જાહેર કરીએ છીએ કે,
સદર કામમાં આજરોજ ની મુદત તારીખ છે. સદર કામમાં અરજદારે આપ નામદાર કોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટેની અરજી કરેલ છે, જે સંદર્ભે અરજદાર અને સામાવાળા(મૂળ ફરિયાદ) સાથે સમાધાન થયેલ હોય હાલની આગોતરા જામીન અરજી અરજદાર આગળ ચલાવવા માંગતા ન હોય કે કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોય અરજદાર ની સૂચના અને ફરમાઇશ થી હાલની કિ.પ.અ.નં. ૫૨૨/૨૦૨૫ની અરજી વિડ્રો કરીએ છીએ / પરત ખેંચીએ છીએ.

Post a Comment

Previous Post Next Post