Updates

વકીલ રોકવા માટેની પરમીશન લેવાની અરજી


વકીલ રોકવા માટેની પરમીશન લેવાની અરજી
અમદાવાદનાં મહેરબાન ફેમિલી કોર્ટના જજ સાહેબની કોર્ટ
સમક્ષ
ક્રિ. પ. અ. નં.
અરજદાર :
વિ.
સામાવાળા :
બાબત : વકીલ રોકવા માટેની પરમીશન લેવાની અરજી
અમો અરજદારની આપ નામદાર કોર્ટને માનસરની નમ્ર અરજ છે કે ,
સદરહુ કામમાં અમો અરજદારે આપ નામદારકોર્ટ માં ક્રિ,પ્રો. કોડ ની કલમ – ૧૨૫ (૩) મુજબ ભરણ પોષણ ની રકમ વસૂલ કરવા સારું અરજી દાખલ કરેલ છે. જે સંદર્ભ અમો અરજદાર કાયદાથી અજ્ઞાન હોઇ, તેમજ અમો વકીલ મારફત હાજર થવા માંગીએ છીએ.
જે સબબ અરજ કરવાની કે, સદરહુ કામમાં અમો અરજદારો વકીલ રોકવા પરવાનગી આપવા હુકમ કરવા મહેરબાની કરશોજી.

Post a Comment

Previous Post Next Post