અમદાવાદનાં મે. સીટી સીવીલ જજ સાહેબ ની કોર્ટ સમક્ષ
દી.મુ.નં.
| વાદી | : | |
| વિ. | ||
| પ્રતિવાદી | : |
બાબત : વાદીઓનું જાહેરનામું
અમો વાદીઓ તરફ્ આ જાહેરનામું આપીએ છીએ કે,
અમો વાદીઓએ આ કામ પ્રતિવાદીઓ સામે આ દાવો કરેલ છે. જેમાં માગ્યા મુજબ નો મનાઇ હુકમ આપવામાં આવે તો પ્રતિવાદીઓ ને નુકસાન થાય તેમ નથી, અને જો કોઇ નુકસાન થાય તો અમો વાદી તે ભરપાઇ કરવા આ જાહેરનામું આપીએ છીએ.
Post a Comment