અમદાવાદ(ગ્રામ્ય)ના મહેરબાન સિવિલ જજ સાહેબની કોર્ટ સમક્ષ
દીવાની મુકદમા નંબર : /૨૦
| વાદી | : |
નામ : ઉ.વ. , ધંધો - , ધર્મે - રહે. : |
| વિરૂદ્ધ | ||
| પ્રતિવાદી | : |
નામ : ઉ.વ. , ધંધો - , ધર્મે - રહે. : |
બાબત : દાવો રૂપિયા ૩૦૦/-ના આંકથી
અમો વાદીના દાવાની સત્ય હકીકત એવી છે કે,
૧.
અમો વાદી અમારા ઉપરોક્ત જણાવેલ સરનામે અમારા પરિવાર સાથે રહીએ છીએ.
૨.
ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૫ (નારોલ) ના () ની સીમના સર્વે નં. ખાતા નં. ની કુલ હે.આરે.ચો.મી. તાલુકાના મોજે આકાર રૂ. પૈસા વાળી પ્ર.સ.પ. ખેતીલાયક ઉપયોગ વાળી જમીન અમો વાદીની વડીલોપાર્જિત રીતે માલિકીની આવેલી છે. જે મિલકતને હવે પછી આ દાવામાં સદરહુ દાવાવાળી મિલકત એ રીતે સંબોધવામાં આવશે.
૩.
અમો વાદી ચુનીલાલ નેતરામ લોધાના કાયદેસરના સીધી લીટીના વારસદાર છીએ. જે અંગેનું પેઢીનામું નીચે મુજબ છે.
-: પેઢીનામું :-
[ વારસદાર ૧ ]
[ વારસદાર ૨ ]
[ વારસદાર ૩ ]
પેઢીનામું રજુ કરવું
આમ, અમો ઉપર પ્રમાણેના સીધી લીટીના વારસદારો છીએ અને અમો વાદી તથા ના નથી જે હકીકત અમો વાદી પેઢીનામામાં દર્શાવ્યા સિવાય અન્ય કોઈ વારસદારો આપ નામદાર કોર્ટમાં જાહેર કરીએ છીએ.
૧.
સદરહુ દાવાવાળી જમીન અમારા મર્હુમ વડીલશ્રી ના રોજ રૂ./- માં રૂ./- ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ ખત થી નાઓ પાસેથી ખરીદ કરેલ છે જે વેચાણ ખત થી નાઓ પાસેથી ખરીદ કરેલ છે જે વેચાણ ખત અમદાવાદના મે. સબ-થી નોંધાયેલ છે અને ત્યારથી સદરહુ દાવાવાળી જમીન અમારા મર્હુમ વડીલશ્રી ની કુલ સ્વતંત્ર માલિકી, કબ્જા, ભોગવટાની આવેલી હતી. સદરહુ જમીન ખરીદ કર્યા બાદ અમારા મર્હુમ વડીલશ્રી, જમીનને ભાડેથી વાવવા આપતા હતા અને તે પ્રમાણે વર્ષોથી ચાલ્યું આવતું હતું જેથી અમો વાદીના મર્હુમ વડીલશ્રીએ સદરહુ દાવાવાળી જમીન નાઓને પણ ભાડેથી ખેડવા માટે આ કામના પ્રતિવાદીઓના મર્હુમ વડીલશ્રી આપેલ અને તેથી ભાડુઆતની રૂઇએ આ કામના પ્રતિવાદીઓના મર્હુમ વડીલશ્રી નાઓ સદરહુ દાવાવાળી જમીન ઉપર વાવેતર કરતા હતા અને ઉપજ નીપજ લેતા હતા.
૨.
ત્યારબાદ અમો વાદીના મર્હુમ વડીલશ્રી આ કામના પ્રતિવાદીઓના મર્હુમ વડીલશ્રી નાઓ ગુજરી ગયા બાદ નાઓએ સદરહુ દાવાવાળી જમીનમાં ફક્ત ભાડુઆતની રૂઇએ વાવેતર કરતા હોવા છતાં અને સદરહુ દાવાવાળી મિલકતના રેવન્યુ રેકોર્ડમાં તેમના નામ ચાલતા ન હોવા છતાં સદરહુ દાવાવાળી જમીન પચાવી પાડવાના એકમાત્ર આશયથી અમો વાદીના મર્હુમ વડીલશ્રી ના વિધવા પત્ની ! ના વિધવા ઔરત ની વિરૂદ્ધમાં અદામાબાદ (રૂરલ) ના મે. સિવિલ જજ (સી.ડી.) થી તદ્દન ઉપજાવી કાઢેલા કથનો વાળો દાવો કરેલો સાહેબની કોર્ટ, મુ. નારોલ માં દી.મુ.નં. અને તે દાવાનો રેવાબેન દ્વારા કાયદેસરનો યોગ્ય જવાબ પણ આપવામાં આવેલો અને ત્યારબાદ તેઓ અભણ તથા કાયદાના અજ્ઞાન હોવાથી તે દાવા અંગે વધારે ધ્યાન આપી શકેલા નહીં અને નાઓએ સદરહુ જેના કારણે આ કામના પ્રતિવાદીઓના મર્હુમ વડીલશ્રી જમીનના રેવન્યુ રેકોર્ડ વગેરેમાં પોતાનું નામ ચઢાવી દીધેલ અને તેઓ ગુજરી જતાં આ કામના પ્રતિવાદીઓએ સદરહુ જમીનના રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામો ચઢાવી દીધેલ છે.
૩.
ત્યારબાદ નાઓએ તારીખ : ના રોજ વીલ યાને વસિયતનામું લખેલ અને ત્યારબાદ તેઓ ગુજરી જતાં તેમણે કરી આપેલ વીલ યાને વસીયતનામામાં જણાવ્યા પ્રમાણે તેમની તમામ પ્રકારની મિલકતો અમો વાદીના મર્હુમ પિતાશ્રી નાઓ કુલ સ્વતંત્ર માલિક અને કબ્જેદાર બનેલા અને શ્રી નાઓ ગુજરી જવાથી અમો વાદી તેમના કાયદેસરના સીધી લીટીના વારસદાર છીએ જે રૂઇએ સદરહુ દાવો આજરોજ આપ નામદાર કોર્ટ સમક્ષ કરેલ છે.
૪.
ઉપરોક્ત હકીકત સદરહુ કેસ અમો વાદીનો પ્રાઇમાફેસી ખરો અને સાચો કેસ છે તેથી બેલેન્સ ઓફ કન્વીનીયન્સ અમો વાદીના લાભમાં છે તેથી દાવા અરજીમાં માંગ્યા મુજબનો મનાઈ હુકમ અમો વાદીને આપવામાં આવે તો પ્રતિવાદીઓને કોઈ પણ પ્રકારનું નુકશાન થાય તેમ નથી. પરંતુ જો માંગ્યા મુજબનો મનાઈ હુકમ અમો વાદીઓને આપવામાં ન આવે તો અમો વાદીને નાણાંથી પણ ચૂકવી ન શકાય તેવું પારાવાર નુકશાન જાય તેમ છે તે સંજોગોમાં અમો વાદીએ અમારી દાવા અરજીમાં માંગ્યા મુજબનો મનાઈ હુકમ મંજુર કરવો ન્યાયના હિતમાં છે.
૫.
દાવાનું કારણ :
a.
દાવા અરજીના પેરા નં. ૨ માં દર્શાવેલી જમીન અમો વાદીની વડીલોપાર્જિત રીતે માલિકીની આવેલી છે ત્યારથી તેમજ સદરહુ દાવાવાળી જમીન ખરીદ કર્યા બાદ અમારા મર્હુમ વડીલશ્રી નાઓએ ભાડેથી ખેડવા માટે આ કામના પ્રતિવાદીઓના મર્હુમ વડીલશ્રી નાઓને ખેડવા સારું આપેલ ત્યારથી તેમજ તેઓએ સદરહુ જમીન પડાવી લેવાના એકમાત્ર આશયથી તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી હકીકતો વાળો દાવો અમારા મર્હુમ વડીલશ્રીના વિધવા પત્નીની વિરૂદ્ધમાં દાખલ કરેલ અને તેનો જવાબ તેઓએ આપેલ ત્યારથી તેમજ તેઓ અભણ અને કાયદાથી અજ્ઞાન હોવાથી દાવા વિશે ખાસ ધ્યાન આપી શકેલ નહીં અને તેનો લાભ લઈ આ કામના પ્રતિવાદીના મર્હુમ વડીલશ્રી નાઓએ પોતાનું નામ સદરહુ જમીનના રેવન્યુ રેકોર્ડમાં ચઢાવી દીધેલ અને તેમના અવસાન બાદ આ કામના પ્રતિવાદીઓએ પોતાના નામો સદરહુ દાવાવાળી જમીનના રેવન્યુ રેકોર્ડમાં ચઢાવી દીધેલ ત્યારથી તેમજ નાઓએ તારીખ : નાઓએ કરેલા વિલના આધારે અમો વાદીના પિતા તથા ત્યારબાદ અમો વાદીઓ સદરહુ દાવાવાળી જમીના કાયદેસરના સીધી લીટીના વારસદાર બનેલા છીએ ત્યારથી તેમજ સદરહુ દાવાવાળી મિલકત આપ. કોર્ટની સ્થાનિક હકુમતમાં આવતી હોઈ ત્યારથી સદરહુ દાવો આજરોજ આપ નામદાર કોર્ટમાં કરવાનું કારણ ઉપસ્થિત થયેલ છે.
સબબ અરજ કરવાની કે,
૧.
દાવા અરજીના પેરા નં. ૨ માં દર્શાવેલી જમીન અમો વાદીની વડીલોપાર્જિત રીતે માલિકીની આવેલી છે તેમ છતાં આ કામના પ્રતિવાદીઓ પોતે જાતે કે તેમના નોકર, ચાકર, એજન્ટ, પાવર ઓફ એટર્ની વિગેરે મારફત અમો વાદીની જાણ બહાર કોઈપણ જાતની હરકત, હેલો, અડચણ કે અટકાવ કરે કરાવે નહિ તેમજ કોઈને વેચે-વેચાવે નહિ કે ટ્રાન્સફર કે એસાઇન કરે-કરાવે નહિ તેવો કાયમનો જાથુનો મનાઈ હુકમ આપવા હુકમ કરવા મે. કરશોજી.
૨.
આ દાવાનું સ્વરૂપ જોતાં આપ નામદાર કોર્ટને યોગ્ય અને વ્યાજબી લાગે તે અન્ય દાદ અપાવો.
૩.
આ દાવાનું તમામ ખર્ચ અપાવો.
૪.
અમો વાદી આ દાવા અરજીમાં સુધારો વધારો કરવાનો અમારો હક્ક અબાધિત રાખીએ છીએ.
૫.
આ દાવા અરજી ઉપર યોગ્ય કોર્ટ ફી સ્ટેમ્પ વાપરેલો છે.
૬.
નકલ સામેલ છે. આ સાથે વકીલપત્ર, લિસ્ટ, સરનામાની પુરસીસ અને સામાવાળાઓને આપવાની.
૭.
Sદર દાવા અરજીના મથાળે લખેલ અરજદારોના નામ અને સરનામા સી.પી.સી.ઓર્ડર-૬ રૂલ ૧૪(એ) મુજબ બરોબર અને ખરા છે.
૮.
આ સાથે એફિડેવિટ સામેલ છે.
:: ઈકરાર ::
અમો આ કામના વાદી આજરોજ શહેર અમદાવાદ મધ્યે આ ઈકરાર કરી જાહેર કરીએ છીએ કે, ઉપર જણાવેલ તમામ હકીકત અમારા જાણવા તેમજ માનવા મુજબ સાચી અને ખરી છે.

Post a Comment